સંઘર્ષ - એક અધૂરા સપના

(27)
  • 12.6k
  • 18
  • 5k

.....And the awards..enterprinor of the year - 2011 goes to સંઘર્ષ રાજપૂત...શહેર ના એક વિશાળ હૉલ માં એક સંસ્થા દ્વારા નવા ધંધા ની શરૂઆત કરી ને આગળ આવેલા યુવાનો ને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે ના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું..આખો હૉલ યુવા ઉધયોગપતિઓ ની સાથે સાથે શહેર ના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ થી ભરેલો હતો...સ્ટેજ ની સોભા અનેરી હતી..આખો હૉલ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને લાઇટ ડેકોરેશન થી વિશિસ્ટ શોભા ઊભી થતી હતી..સ્ટેજ પર અનુભવી અને પીઢ ઉધ્યોગપતિઓ ની સાથે સાથે સરકારી અને સામાજિક સંસ્થાઓના ના વ્યક્તિઓ બિરાજમાન હતા...સ્ટેજ પરથી જેના નામ ની જાહેરાત થઈ એ

Full Novel

1

સંઘર્ષ - એક અધૂરા સપના

પ્રકરણ – 1 ......And the awards..enterprinor of the year - 2011 goes to સંઘર્ષ રાજપૂત...શહેર ના એક વિશાળ હૉલ એક સંસ્થા દ્વારા નવા ધંધા ની શરૂઆત કરી ને આગળ આવેલા યુવાનો ને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે ના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું..આખો હૉલ યુવા ઉધયોગપતિઓ ની સાથે સાથે શહેર ના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ થી ભરેલો હતો...સ્ટેજ ની સોભા અનેરી હતી..આખો હૉલ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને લાઇટ ડેકોરેશન થી વિશિસ્ટ શોભા ઊભી થતી હતી..સ્ટેજ પર અનુભવી અને પીઢ ઉધ્યોગપતિઓ ની સાથે સાથે સરકારી અને સામાજિક સંસ્થાઓના ના વ્યક્તિઓ બિરાજમાન હતા...સ્ટેજ પરથી જેના નામ ની જાહેરાત થઈ એ ...Read More

2

સંઘર્ષ - એક અધૂરા સપના - 2

પ્રકરણ – 2 સવાર ના નવ વાગ્યા ત્યારે સંઘર્ષ ને રૂમ માં કોઈના આવવાનો અવાજ સંભળાયો... “ આ ચા પી લે અને પછી તૈયાર થઈ ને આવી જા.. નાસ્તો અને ચા બનાવું છું. .. માં નો આ રોજ નો ઉષ્માભર્યો અવાજ સાંભળી સંઘર્ષ બેઠો થયો... એમ કહી સંઘર્ષ ની મમ્મી સંઘર્ષ ના રૂમ માં ટેબલ પર ચા મૂકી રસોડા તરફ ગયા... પથારી માં બેઠા બેઠા એક હાથ માં ચા નો કપ અને બીજા હાથ માં મોબાઈલ.. સંઘર્ષ ને બેડ ટી ની આદત હતી..જાગ્યા પછી પાણી પી તરત ચા જોઈએ..અને ચા ની સાથે નાસ્તા માં ફેસબુક હોય જ... ચા ...Read More

3

સંઘર્ષ - એક અધૂરા સપના - 3

“ શું નવું લાવ્યા પત્રકાર સાહેબ “ આવતા વેત સંઘર્ષે અંકુશ ને પૂછ્યું..અંકુશ પરમાર .. સંઘર્ષ ના સર્કલ માં સમય થી હતા.. અંકુશ પોતે એક નાના એવા ન્યુસ પેપર માં પત્રકાર હતો એટ્લે..એ જ્યારે જોવો ત્યારે મોબાઈલ માં કઈ ને કઈ વાંચ્યા જ કરતો હોય અને અત્યારે પણ એ જ કરી રહ્યો હતો..રોજ નો તો ના કહી શકાય પણ અઠવાડિયાયા માં એક બે દિવસ આખા સર્કલ ની મિટિંગ જામતી જરૂર.. બધા જ મિત્રો જમીને અગાઉ નક્કી કર્યા મુજબ રાત્રે ભેગા થતાં અને મોદી રાત સુધી મજાક મસ્તી ની સાથે દેશ અને દુનિયા ની ચર્ચાઓ ચાલતી.. સંઘર્ષ છેલ્લે આવ્યો અને ...Read More

4

સંઘર્ષ - એક અધૂરા સપના - 4

પ્રકરણ - 4 ગુજરાત યુનિવર્સિટી ની લાઈબ્રેરી માં એક ખૂણા માં ગંભીર મુદ્રા માં બેઠેલો સઘર્ષ કોઈના આવવાની જોઈ રહ્યો હતો. એના હાથ માં એક પુસ્તક હતું ભારતીય ક્રાંતિકારીઓ. પુસ્તક ના પાનાં ફેરવતા ફેરવતા એ વારંવાર દરવાજા તરફ નજર કરી રહો હતો. એ બહુ જ ગંભીર મુદ્રા માં દેખાતો હતો. એની મુખમુદ્રા જોનાર સામે જાણે કેટલાય સવાલ ઊભા કરી રહી હતી. લેકચર નો સમય હોવાના કારણે લાઈબ્રેરી માં બહુ ઓછી ભીડ હતી જો કે રિસેસ ના સમયે પણ લાઈબ્રેરી માં ખાસ ભીડ જોવા ક્યાં મળે જ છે. જો તમારે ખરેખર કોલેજ જોવી હોય અને એના વાતાવરણ ને જોવું હોય ...Read More