સંબંધ: એક સપનું

(137)
  • 21.2k
  • 7
  • 6.8k

જય શ્રી ગણેશાય નમઃ ૐ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ સંબંધ: એક સપનું-1 હે ઈશ્વર મારી એક સારી શરૂઆતનો અંત પણ સારો લાવજે. આજે તુલસી વિવાહના શુભ દિવસે હું એક નવલકથા લખવાનો પ્રયાસ કરું છું.કશુંક નવો આપવાનો ચોક્કસ પ્રયાસ કરીશ... (હાઈકું ૫/૭/૫) મજબૂતી તો એવી હોવી જોઈએ રહે કાયમ સંબંધ ગમે તેટલો મજબૂત હોય તેમાં ઉતાર-ચઢાવ આવ્યા જ કરે છે.મજબૂતને વિશ્વાસથી સભર સંબંધ ટકી રહે છે ને બાકીના સંબંધો તકલીફ આપે છે.અંતે ગુલાબની પાંખડીઓની જેમ એક એક થઈ જાય એમ સંબંધ પણ ડચકા ભરતો અંતે તૂટી જાય છે. ઘણા સમયથી અધ્ધર તાલે ચાલતો કરણનો સંબંધ અંતે અંતિમ શ્વાસનું ડચકું લીધુને

New Episodes : : Every Thursday

1

સંબંધ: એક સપનું - 1

જય શ્રી ગણેશાય નમઃ ૐ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ સંબંધ: એક સપનું-1 હે ઈશ્વર મારી એક સારી શરૂઆતનો પણ સારો લાવજે. આજે તુલસી વિવાહના શુભ દિવસે હું એક નવલકથા લખવાનો પ્રયાસ કરું છું.કશુંક નવો આપવાનો ચોક્કસ પ્રયાસ કરીશ... (હાઈકું ૫/૭/૫) મજબૂતી તો એવી હોવી જોઈએ રહે કાયમ સંબંધ ગમે તેટલો મજબૂત હોય તેમાં ઉતાર-ચઢાવ આવ્યા જ કરે છે.મજબૂતને વિશ્વાસથી સભર સંબંધ ટકી રહે છે ને બાકીના સંબંધો તકલીફ આપે છે.અંતે ગુલાબની પાંખડીઓની જેમ એક એક થઈ જાય એમ સંબંધ પણ ડચકા ભરતો અંતે તૂટી જાય છે. ઘણા સમયથી અધ્ધર તાલે ચાલતો કરણનો સંબંધ અંતે અંતિમ શ્વાસનું ડચકું લીધુને ...Read More

2

સંબંધ: એક સપનું - 2

સંબંધ:એક સપનું-2 ઘટાદાર આંબાના ઝાડ નીચે ઉભી છે નિલમ.ત્યાં જ બીજી બે girls એક પછી એક આવી.ન્યુ એડમિશનને કોલેજ કરતા લેટ જ બોલાવેલા એ ખબર જ છે એટલે પૂછવાની જરૂર નથી કે એ ક્યાં યરમાં સ્ટડી કરે છે .પોતપોતાનું ઇન્ટ્રોરોડક્શન આપ્યું બીજી છોકરીઓ એ પણ. આમને આમ ધીમે ધીમે boys and girls આવતા ગયા ભીડ વધતી રહીને ટોળામાં કોલાહલ ભળ્યો....અંતે ભયાનક અવાજ થવા લાગ્યોને "પ્યુને" આવીને કહ્યું "બધા ઓફીસ તરફ આવી જાવ." કોલેજમાં સરસ ગોઠવણ.દરેક સ્ટુડન્ટસને પોતાનો કલાસ કલાસ ટીચર કોણ કયો સબ્જેક્ટ ભણાવશે એ પેલા જ એક પેજ પર છાપીને ઝેરોક્ષ કરીને આપી દેવામાં આવે. દરેક ટીચર પોતાની ...Read More

3

સંબંધ: એક સપનું - 3

સંબંધ:એક સપનું-3 પોતાની જાતને બધાની વચ્ચે ઓતપ્રોત રાખતી નિલમ વારેવારે બધાની નજર ખેંચે.લગભગ બધા જ છોકરાની નજરમાં એ રહે.પણ કોઈને પણ સામેથી ન બોલાવતી. નિલમ એકમાત્ર વિહાન જોડે સામેથી બોલે.એ વિહાન અને તેના દોસ્તો જોડે રહેને બોલે. બધા એક જ સાથે એક ગ્રુપમાં જ રહે.. બધા જ કલાસ C માં.. કરણ ક્યારેક સારીકાની મસ્તી કરે તો ક્યારેક નિશા તો ક્યારેક યાત્રી. આ બધામાં સૌથી ગોરી સ્વીટી... કરણના દિલને એ પણ આકર્ષિત કરે...સતત ફેશનમાંને પોતાના જ કાર્યમાં રચીપચી રહેતી સ્વીટીને ફ્લર્ટ કરવા છોકરાઓ તૈયાર જ હોય...પણ સ્વીટી સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્સ. એ કોઈને દાવ આપે જ નહીં આડકતરી રીતે એ છોકરાને ...Read More

4

સંબંધ:એક સપનું - 4

સંબંધ:એક સપનું-4 હજુ "ફ્રેન્ડશીપ ડે" ઉજવ્યો તેને 8 દિવસ થયા. ઓગસ્ટના 15 દિવસ જ ગયા કે કરણે સીધે જ કહી દીધું નિલમ "હું તને પ્રેમ કરું છું".હું મારા પ્રેમનો ઇઝહાર ગુજરાતીમાં એટલા માટે કરું છું કે ગુજરાતી મારી Tongue language છે.મારી Mother tongue છે.આવી ચોખવટ જરૂરી નહોતી તો પણ બોલી ગયો. ગાર્ડનમાં કરણ જોડે એ વાતો કરી રહીને વચ્ચે આ નવી પ્રેમની વાત આવી.એ ચૂપ જ રહીને થોડી જ વારમાં કશું બોલ્યા વગર જ જતી રહી....કેમ્પસમાં... ★★★★★★★★★★★★★★★★★★★★★ નિલમ એક જડની જેમ કોલેજ આવેને જાય. ન બોલવું, ન કોઈ મજાક મસ્તીને બસ એક ડાહીને થોડી ઓછી સમજ પડતી હોય એવી ...Read More

5

સંબંધ:એક સપનું - 5

સંબંધ:એક સપનું-5 1ઓક્ટોબરે નવરાત્રી છે.આપણે બધા મળીને શોપીંગ કરવા જઈએ. યાત્રી બોલી... સારીકા બોલી હા મજા આવશે.. હા હા આવશે.છોકરીઓ ને શોપિંગ હોય એટલે ખાવાનું પણ ન માંગે સુમિત બોલ્યો. નિશા બસ લો ડાયો થા માં નૈતિક બોલ્યો ઓહો...એ ડાયો જ છે એટલે જ ડાહી ડાહી વાતો કરે છે.... હવે ચુપ થાવ ક્યાંય જવું નથી વિહાન બોલ્યો. કરણ બોલ્યો જવું છે કેમ નહીં જવું? એ બહાને બહાર જવાય આપણે બધાને વિહાન મનમાં વિચારી રહ્યો હા,તને તો નિલમનો સાથ મળશે,હાથ મળશે, નખરા કરવા મળશે.... ત્યાં જ નિલમ આવે છે... સફેદ પટિયાલા સલવાર ઉપર વ્હાઈટ માં બ્લુ લાઇનિંગ વાળી લોગ કુર્તિ ...Read More

6

સંબંધ:એક સપનું - 6 - 7

સંબંધ:એક સપનું:6/7 આજ વહેલા જ નિલમ આવીને ડાઇનિંગ પર ગોઠવાઈ ગઈ. મમ્મી નાસ્તો... ઓહો મહારાણીને ક્યાં જવું છે? મમ્મી તો તું છે.હું તો રાજકુમારી છું.એમ કે રાજકુમારી ને ક્યાં જવું છે? 【હર હમેશા મમ્મી ને દીકરીની ચિંતા રહે જ.નિલમને જાનવીબેનને લડવાનું થાય.જયભાઈની છૂટ.તેને બિલકુલ ન ગમતી.આમ ગમે ત્યારે જતું રેહવુંને-આવવું. તેને મજા ન આવે દોસ્તો-ગૃપ આ બધું સમજ્યા પણ કોલેજ પછી કે વહેલા રખડવા જવાની ક્યાં જરૂર છે.? પેલીનો બડે ને પેલાનો બડે એ બધું કોલેજ સમયમાં મેનેજ કરી લેવાનું.આવા વિચાર વાળા જાનવીબેન.】 મમ્મી... શુ મમ્મી મમ્મી કરે છે? લે ભાખરી ને નાસ્તો કરી ઉપડ.તારા બાપે કામવાળી રાખી જ ...Read More

7

સંબંધ:એક સપનું - 8

સંબંધ:એક સપનું-8 વિહાન બજારમાં મનોમન ખૂબ ખુશ થઈ રહ્યો. વિશાખાના મનમાં ઘણાય પ્રશ્નો થઈ રહયાં.એક વંટોળ ઉડયો. વિહાનને લાઈક વિશાખા પોતાના દોસ્ત ને પોતાનાથી દુર થતો જોઈ રહી. બેટા, આજ તારો પ્લાન ફેલ થઈ ગયો. તારી હરેક પલને છીનવતો રહીશને તને ખબર પણ નહીં પડે.વિહાન વિચારતો રહ્યો. ★ 11 આજુબાજુ નિલમનું દિલ હળવું થઈ ગયું.એ શાંત થઈ ગઈ.તેને નિંદર આવી ગઈ.ઘરકામ કરવા મીના માસી આવે છે એમણે12 વાગે જાનવીબેનને કહ્યું કે નિલમ તો સુઈ ગઇ છે. જાનવીબેને પોતાની લાડલીને પ્રેમથી જગાવતા કહ્યું "નિલમ તારે 1વાગે જવાનું છે લેક્ચરમાં ઉભી થઇ જા બેટા." ના અરે!!નીલુ તું જો લેટ થઈ ગયું ...Read More