અભિનવ

(11)
  • 4.4k
  • 0
  • 1.2k

જીવન ના પડવો માં ક્યારેક એવી અજીબ ઘટના ઓ પણ ઘટે છે જે આપણે ક્યારે વિચારી પણ ના હોઈ. એવી જ એક કહાની છે અભિનવ ની. મગજ નો એક દમ ગરમ પણ દિલ નો સાફ. અભિનવ એક અનાથ આશ્રમ માં રહી ને મોટો થયેલ છે. ૧૮ વરસ ને વયે એણે આશ્રમ માં થી વિદાઈ લીધી અને આગળ નું ભણતર પૂર્ણ કરી ને ૨૬ વરસં ની વયે લોનાવલા માં સીફ્ટ થયો એક સારી કામપની માં નોકરી લાગી એટલા માટે.

New Episodes : : Every Monday

1

અભિનવ

અભિનવ. જીવન ના પડવો માં ક્યારેક એવી અજીબ ઘટના ઓ પણ ઘટે છે જે આપણે ક્યારે વિચારી પણ ના હોઈ. એવી જ એક કહાની છે અભિનવ ની. મગજ નો એક દમ ગરમ પણ દિલ નો સાફ. અભિનવ એક અનાથ આશ્રમ માં રહી ને મોટો થયેલ છે. ૧૮ વરસ ને વયે એણે આશ્રમ માં થી વિદાઈ લીધી અને આગળ નું ભણતર પૂર્ણ કરી ને ૨૬ વરસં ની વયે લોનાવલા માં સીફ્ટ થયો એક સારી કામપની માં નોકરી લાગી એટલા માટે. ...Read More

2

અભિનવ - ૨ 

અભિનવ - ૨ આંટી મરિયમ નો અવાજ આવ્યો.જોહજ એના અભિનવ ચાલો જમવા ડિનર રેડી છે. અમે ત્રણ એ ડાઇનિંગ ટેબલે બાજુ ગયા. ત્યાં મેં એમના ઘર ના ચોથા સદસ્ય ને જોયો. શિઝુ એમનો ક્યુટ ડોગ. અમે બધા ડિનર માટે બેઠા સાથે. અંકલ જોહજ : બેટા કઈ જગ્યા એ જોબ લાગ્યો છું ? ...Read More