આંખો..

(78)
  • 14.4k
  • 4
  • 5.2k

'સાહેબ ફૂલ લઇ જાવને, ઘરવાળી ખુશ થઈ જશે.!' 'અલી, મારાં લગ્ન જ નથી થયાં અને તું ઘરવાળી ને ખુશ કરવાની વાતો કરે છે.' 'તો ગર્લફ્રેંડ માટે લઇ જાવ' 'ગર્લફ્રેંડ પણ નથી' 'તો મમ્મી માટે લઇ જાવ' 'તું તો પાછળ જ પડી ગઈ ને, તારે તો ગમેતેમ ફૂલ મને વેંચવા જ છે એમ કહે ને!' થોમસ રસ્તા પર પોતાની મસ્તીમાં જઇ રહ્યો હતો અને એક ફૂલ વેંચવાવાળી યુવતી એ રોક્યો. મને સાહેબ કહી ને બોલાવે છે! નકકી આ પાગલ જ હોવી જોઈએ એમ વિચારી તેની સામે જોયું, કંઈ ખાસ કહી શકાય એટલી રૂપાળી તો નહતી, થોડી શ્યામવર્ણી પણ ખરી, પરંતુ ચહેરા

New Episodes : : Every Monday & Wednesday

1

આંખો.. - 1

'સાહેબ ફૂલ લઇ જાવને, ઘરવાળી ખુશ થઈ જશે.!' 'અલી, મારાં લગ્ન જ નથી થયાં અને તું ઘરવાળી ને ખુશ વાતો કરે છે.' 'તો ગર્લફ્રેંડ માટે લઇ જાવ' 'ગર્લફ્રેંડ પણ નથી' 'તો મમ્મી માટે લઇ જાવ' 'તું તો પાછળ જ પડી ગઈ ને, તારે તો ગમેતેમ ફૂલ મને વેંચવા જ છે એમ કહે ને!' થોમસ રસ્તા પર પોતાની મસ્તીમાં જઇ રહ્યો હતો અને એક ફૂલ વેંચવાવાળી યુવતી એ રોક્યો. મને સાહેબ કહી ને બોલાવે છે! નકકી આ પાગલ જ હોવી જોઈએ એમ વિચારી તેની સામે જોયું, કંઈ ખાસ કહી શકાય એટલી રૂપાળી તો નહતી, થોડી શ્યામવર્ણી પણ ખરી, પરંતુ ચહેરા ...Read More

2

આંખો.. - 2

"ઓહ મમ્મી, ક્યાં ફસાવી દીધો મને.! મારે તો એક પૈસાની આવક નથી." 'હવે મારે પેલી ફુલવાળી ને આપવા આપવા ક્યાંથી કાઢવા? ભિખમાં મળેલા પૈસા જો તેને આપું તો ભગવાન ઈશુ મને માફ ન કરે, પણ કામ તો મને કશું આવડતું નથી. કેમ કરી મમ્મીને આપેલું પ્રોમિસ પૂરું કરવું!' થોમસ ને આખી રાત આવા જ વિચારો આવતા રહયા અને ઊંઘ પણ ન આવી. સવારે તે કામ શોધવા નીકળી પડ્યો, પણ તેનો પહેરવેશ જોઈને જ બધા તેને જાકારો આપી દેતા. કોઈ તેની સાથે વાત કરવા પણ તૈયાર નહોતું થતું. બસ એકાદ રૂપિયો હાથ માં પકડાવી ચાલતી પકડાવતા. આખો દિવસ બહુ ફર્યો ...Read More

3

આંખો.. - 3

થોમસ થોડે દુર થી જ તેને જોઈ રહ્યો. એ પોતાના કામમાં વ્યસ્ત છે, એ જ તૂટેલ થિંગડાં વાળાં કપડાં, સ્મિત જે તે દિવસે તેના મોં પર હતું અને બાજુ માંથી પસાર થતા લોકોને ફૂલ ખરીદવા આગ્રહ કરવા ની તેની એજ રીત. થોમસ નજીક જઇ તેની સામે જોઈ રહ્યો. પેલી ને તેનો અણસાર આવી ગયો, તેને લાગ્યું કે તેની સામે કોઈ ગ્રાહક ઉભેલ છે, તે રટેલું બોલવા લાગી, 'આવો સાહેબ, કયા ફૂલ આપું, ગુલાબનાં કે મોગરાના? પત્ની માટે જોઈએ કે ગર્લફ્રેંડ માટે? લઇ જાવ સાહેબ જેના માટે લઇ જશો એ ખુશ થઈ જશે. 'નહીં, આજે હું ફૂલ લેવા માટે નથી ...Read More

4

આંખો.. - 4

એક ગરીબીમાં ઉછરેલો એકલવાયો યુવાન અને એક યુવતી જે પોતાની આંખો બાળપણ માં જ ગુમાવી બેઠી છે. બે સમદુખિયા હૃદય નજીક આવે અને લાગણીનાં અંકુર ન ફૂટે તો જ નવાઈ! હવે તો તેઓને એકબીજા વગર બિલકુલ ન ચાલતું, થોમસ નોકરી પરથી સીધોજ જેની પાસે પહોંચી જતો. જેની પણ ખુશ થઇ જતી જાણે કે તેની રાહ જ જોતી હોય. જેની થોમસને પ્રેમથી થોમસ ને બદલે માત્ર 'ટોમ' કહી બોલાવવા લાગી. તે બંન્ને ઘણી વખત બગીચામાં જઈ બેસતાં, થોમસ પોતાની આંખોથી જેનીને આખો સંસાર બતાવતો, જો પેલો છોકરો ફૂટબોલ ને કિક મારે છે..... એ.... હાં.. ગોલ થઈ ગયો. જેની ચિચિયારીઓ કરતી ...Read More