સેનેરીટા

(245)
  • 16.4k
  • 51
  • 5.5k

“મારા ફોન ની ફોટો ગેલેરી માં સિત્તેર ટકા આઈ એમ સોરી, આઈ મિસ યુ, વાળા તારા મોકલાવેલ ફોટા જ છે ડીલેટ કરી કરી ને થાકી જાઉં છું, મહિનાઆ એક આખો દિવસ તો તેમાં જ નીકળી જતો હોય છે,” “તો પણ તું હમેંશા મને ઈગો પ્રોબ્લેમ છે, એવા આરોપ લગાવે છે” ”હા ઈગો પ્રોબ્લેમ તો તને છે જ એક વાર નહી હજાર વાર કહીશ’’ “હા અને તું વળી જવાબ માં વ્હોટ્સએપ માં શળી ગયેલ જુના જોક્સ મૂકી ને મને બળતરા પણ એટલી જ આપતી. “છોડ ચાલ મારે જૂની વાતો નથી ઉખેડવી અહી મારે, તું મને કડક અને મીઠી તારા જેવી ચાય પીવડાવ”

Full Novel

1

સેનેરીટા.ભાગ .૧

“મારા ફોન ની ફોટો ગેલેરી માં સિત્તેર ટકા આઈ એમ સોરી, આઈ મિસ યુ, વાળા તારા મોકલાવેલ ફોટા જ ડીલેટ કરી કરી ને થાકી જાઉં છું, મહિનાઆ એક આખો દિવસ તો તેમાં જ નીકળી જતો હોય છે,” “તો પણ તું હમેંશા મને ઈગો પ્રોબ્લેમ છે, એવા આરોપ લગાવે છે” ”હા ઈગો પ્રોબ્લેમ તો તને છે જ એક વાર નહી હજાર વાર કહીશ’’ “હા અને તું વળી જવાબ માં વ્હોટ્સએપ માં શળી ગયેલ જુના જોક્સ મૂકી ને મને બળતરા પણ એટલી જ આપતી. “છોડ ચાલ મારે જૂની વાતો નથી ઉખેડવી અહી મારે, તું મને કડક અને મીઠી તારા જેવી ચાય પીવડાવ” ...Read More

2

સેનેરીટા. ભાગ ૨.

સેનેરીટા ભાગ ૧ ની અધુરી વાર્તા કે જેમાં કથા-નાયક ની પ્રેયસી ના અચાનક ચાલ્યા જવાથી થયેલી સ્થિતિ અને સામનો કરવા કથા-નાયક અને તેના મિત્ર ની સમજદારી, દર્શાવતી વાર્તા. ભાગ.૨. ...Read More

3

સેનેરીટા ભાગ ૩.(અંતિમ ભાગ)

સેનેરીતા ભાગ ૩ તેમજ અંતિમ ભાગ, જેમાં કથાનાયક ની તેની પ્રેયસી અચાનક મુલાકાત બાદ કથાનાયક ની સ્થિતિ તેમજ તણી ની અંતિમ તેમજ એક અદભુત મુલાકાત, બાદ વિરહ, ...Read More