આકાશ ની આકાંક્ષા

(21)
  • 7.5k
  • 1
  • 1.5k

આજે આકાંક્ષા ખૂબજ ખુશ છે કેમ કે આજે આકાંક્ષા માટે મહત્વ નો દિવસ છે એટલે કોલેજ માટે નીકળે છે. આકાશ તમે હજુ તેેને મળ્યા નથી. આકાંશા હજુ તો તમે માંડ સત્તર વર્ષ પુરા કરી અને અઢાર માં વર્ષ માં યુવાની માં ડગ માંડતા હતા. તમારે મન તો એક અદભૂત વસ્તુ હતી કોલેજ. જેના વિશે સાંભળી ને તમે ખૂબજ પ્રભાવિત થયા હતાં.અને આજે એ દિવસ આવી ગયો હતો આકાંક્ષા.....તમે ખૂબજ સરસ રીતે તૈયાર થઈ નજીકના બસ સ્ટોપ પર બધાજ કોલેજીયન યુવક યુવતીઓ સાથે બસ ની રાહ જોતા ઊભા છો અને અચાનક તમારી સામે એક વેહિકલ આવીને ઊંભુ રહે છે અરે! આ તો ખુશી

New Episodes : : Every Friday

1

આકાશ ની આકાંક્ષા - 1

આજે આકાંક્ષા ખૂબજ ખુશ છે કેમ કે આજે આકાંક્ષા માટે મહત્વ નો દિવસ છે એટલે કોલેજ માટે છે. આકાશ તમે હજુ તેેને મળ્યા નથી. આકાંશા હજુ તો તમે માંડ સત્તર વર્ષ પુરા કરી અને અઢાર માં વર્ષ માં યુવાની માં ડગ માંડતા હતા. તમારે મન તો એક અદભૂત વસ્તુ હતી કોલેજ. જેના વિશે સાંભળી ને તમે ખૂબજ પ્રભાવિત થયા હતાં.અને આજે એ દિવસ આવી ગયો હતો આકાંક્ષા.....તમે ખૂબજ સરસ રીતે તૈયાર થઈ નજીકના બસ સ્ટોપ પર બધાજ કોલેજીયન યુવક યુવતીઓ સાથે બસ ની રાહ જોતા ઊભા છો અને અચાનક તમારી સામે એક વેહિકલ આવીને ઊંભુ રહે છે અરે! આ તો ખુશી ...Read More

2

આકાશ ની આકાંક્ષા - 2

મોમ મને મોડું થાય છે હું જાઉં છું bye એમ કહી તમે બહાર નીકળ્યા ત્યારે બસ સ્ટોપ પર જતા મા વિચારો તમને ઘેરી વળ્યાં.બસ આવતા તમે રાહત નો શ્વાસ લો છો. તમને ખબર નથી આગળ ના બસ સ્ટોપ થી કુશાલ અને આકાશ પણ બસ માં આવે છે.આકાશ અને કુશાલ એકાદ બસ સ્ટોપ ના અંતર થી બસ માં તમારી પહેલાં ચડતા હતા. એટલે લગભગ એકાદ કલાક જેટલો સમય જોડે ગાળતા હતા. આ દરમ્યાન એક દિવસ બ્રેક વાગતા તમારી બેગ પડી જાય છે. કુશાલ આવ જ કોઈ મોકા ની શોધ માં હોય છે અને તેને મળી જાય છે એ તમારું બેગ ...Read More

3

આકાશ ની આકાંક્ષા - 3

તમારા કહેવા પર આકાશ પણ movie જોવા જોડે આવે છે.એમને પણ તમારી કંપની ગમે છે.અને તમને પણ કંઈક ખુશી ની ગાડી પર તમે અને ખુશાલ જોડે આકાશ. અને બીજા પોતાના વેહિકલ પર એમ બધા movie માટે નીકળે છે. કૉલેજ નું starting એટલે વરસાદ ના આગમન નો સમય. આકાંક્ષા તમને તો વરસાદ માં ભીંજાવા નું ખૂબજ ગમે છે.આજે એવો જ એક મોકો તમને મળે છે. તમારો શોખ પૂરો કરવાનો ભરપૂર મોકો મળે છે.અને તમારી એક બીજી વસ્તું સારી છે એ છે કવિતા... જે તમે લખવા ખાતર જ લખો છો પણ ખૂબજ સારી હોય છે.આજે આકાશ ની જોડે નહી પણ સાથે ...Read More