બીજા ની થતી જોઈ રહયો

(22)
  • 5.7k
  • 0
  • 1.7k

બસ આજે તને બીજા કોઈ સાથે લગ્નના ચાર ફેરા ફરતી જોઈ હું અંદરથી જ ભાંગી પડ્યો હતો. પરંતુ એકબીજાને આપેલા પ્રોમિસથી થોડો અડગ બનીને તને બીજાની થતી જોઈ રહયો. પણ એકવાત પર હું હજી પણ મુંજાયેલો છું કે તારા જ હાથે તારી લગ્ન કંકોત્રી તે મને આપી. અને અચૂક હાજર રહેવા કહયું, અને તારી આ છેલ્લી વાત મે માંની તેમાં ખરેખર તું ખુશ હતી કે પછી હું .. ? આમતો પહેલેથી જ તારી બધી વાતો માનતો આવ્યો છું. પછી તારી આ છેલ્લી ઈચ્છાને પણ કેમ અધૂરી મૂકી શકું ? વળી એકવાત તો કહેવાની રહી જ ગઈ. કે લગ્નની તૈયારી ખુબ

New Episodes : : Every Thursday

1

બીજા ની થતી જોઈ રહયો

બસ આજે તને બીજા કોઈ સાથે લગ્નના ચાર ફેરા ફરતી જોઈ હું અંદરથી જ ભાંગી પડ્યો હતો. પરંતુ એકબીજાને પ્રોમિસથી થોડો અડગ બનીને તને બીજાની થતી જોઈ રહયો. પણ એકવાત પર હું હજી પણ મુંજાયેલો છું કે તારા જ હાથે તારી લગ્ન કંકોત્રી તે મને આપી. અને અચૂક હાજર રહેવા કહયું, અને તારી આ છેલ્લી વાત મે માંની તેમાં ખરેખર તું ખુશ હતી કે પછી હું .. ? આમતો પહેલેથી જ તારી બધી વાતો માનતો આવ્યો છું. પછી તારી આ છેલ્લી ઈચ્છાને પણ કેમ અધૂરી મૂકી શકું ? વળી એકવાત તો કહેવાની રહી જ ગઈ. કે લગ્નની તૈયારી ખુબ ...Read More

2

બીજા ની થતી જોઈ રહયો હતો - 2

આજે એ મને છોડીને ગઈ તેને ઘણા વર્ષો વીતી ગયા હતાં. એ પછી હું ક્યારેય તેની સામે આવ્યો ન કે ન ક્યારેય તે મારી સામે આવી. બસ બંને કદાચ એકબીજાને આપેલું પ્રોમિસ પૂરું કરી રહયા હતાં. પણ કદાચ એ મારી ગુગલથી તમામ ખબર રાખતી હશે. એવું અંદરથી હંમેશા મને કોઈ પણ પોસ્ટ કે સ્ટોરી મુકતી વેળાએ લાગ્યાં કરતું હતું. પરંતુ હવે તે બીજાની થઈ ગઈ હોવાથી તેની ઉપર ઘરની તમામ જવાબદારીઓ આવી ગઈ હતી. એટલે કદાચ અત્યારે પોતાના માટે પણ તેની પાસે સમય નહી હોય. તો પછી મારી ખબર એ કયાંથી રાખી શકતી હશે. પરંતુ તેમ છતાં ...Read More