૬ સેમેસ્ટર યાદો કોલેજની

(13)
  • 4.3k
  • 0
  • 1.6k

૬ સેમેસ્ટર (યાદો કોલેજની) (First Time) First Time જીવનમાં પહેલી વખતનું ઘણું બધુ મહત્વ છે.આપણે બધા જીવનમાં થયેલી દરેક પહેલી વખતની વસ્તુને જીવનભર યાદ રાખીએ છીએ.જેમકે શાળાનો પ્રથમ દિવસ, પહેલી વાર થિયેટરમાં જોયેલું પહેલું પિક્ચર, પહેલો મોબાઇલ, કોઈ ખાસ વ્યકતી પાસેથી મળેલું પહેલું ગિફ્ટ, પહેલું વાચેલું પુસ્તક, પહેલી વખત પૈડાં વગર ચલાવેલી સાઇકલ, પહેલી વખત ક્લાસરૂમની બહાર ઊભા રહીને કરેલી મસ્તી, પહેલી નોકરી, જીવનમાં આવેલી પહેલી છોકરી, પહેલી વાર મનગમતી છોકરી સાથે ફોન પર કરેલી વાતો, પહેલો મિત્ર, બોર્ડની પરિક્ષાનો પહેલો દિવસ, પહેલી વખત એકલા કરેલી મુસાફરી, પહેલી વખત વિમાનમાં બેસવાનો આનંદ, પહેલી વખત શાળા તરફથી

New Episodes : : Every Monday

1

૬ સેમેસ્ટર (યાદો કોલેજની) - 1

૬ સેમેસ્ટર (યાદો કોલેજની) (First Time) First જીવનમાં પહેલી વખતનું ઘણું બધુ મહત્વ છે.આપણે બધા જીવનમાં થયેલી દરેક પહેલી વખતની વસ્તુને જીવનભર યાદ રાખીએ છીએ.જેમકે શાળાનો પ્રથમ દિવસ, પહેલી વાર થિયેટરમાં જોયેલું પહેલું પિક્ચર, પહેલો મોબાઇલ, કોઈ ખાસ વ્યકતી પાસેથી મળેલું પહેલું ગિફ્ટ, પહેલું વાચેલું પુસ્તક, પહેલી વખત પૈડાં વગર ચલાવેલી સાઇકલ, પહેલી વખત ક્લાસરૂમની બહાર ઊભા રહીને કરેલી મસ્તી, પહેલી નોકરી, જીવનમાં આવેલી પહેલી છોકરી, પહેલી વાર મનગમતી છોકરી સાથે ફોન પર કરેલી વાતો, પહેલો મિત્ર, બોર્ડની પરિક્ષાનો પહેલો દિવસ, પહેલી વખત એકલા કરેલી મુસાફરી, પહેલી વખત વિમાનમાં બેસવાનો આનંદ, પહેલી વખત શાળા તરફથી ...Read More

2

૬ સેમેસ્ટર (યાદો કોલેજની) - 2

૬ સેમેસ્ટર (યાદો કોલેજની) (Excitement) (ઉત્સુકતા) આ શબ્દ એની અંદર જ ગજબનું બળ ધરાવે છે.આપણાં દરેકના જીવનમાં જો આ Excitement એટલે કે ઉત્સુકતા ના રહે તો જીવન જીવવાની મજા જ મારી જાય છે.આ ઉત્સુકતાનો અનુભવ આપણે દરેક વ્યકતી જીવનના ડગલે અને પગલે કરતાં રહ્યા છીયે.જેમકે પરીક્ષા આપ્યા પછી રિજલ્ટ શું આવશે તે જાણવાની ઉત્સુકતા.જન્મદિવસની આગલી રાત્રે આપણાં સ્નેહીજનો પાસેથી શું ભેટ મળશે તે જાણવાની ઉત્સુકતા અને જો શાળા જીવનમાં હોયે તો આવતી કાલે શાળામાં જવાની અદભૂત ઉત્સુકતા.ઉતરાયણ,દિવાળી,નવરાત્રિ આવા આપણાં ઉત્સાહથી ભરેલા ઉત્સવોમાં મજા કરવાની ઉત્સુકતા. રજાના દિવસે પપ્પા કઈ જગ્યા પર ફરવા લઈ જશે,આ વાત ...Read More