વિશ્વાસઘાત - સંબંધોમાં વિશ્વાસની સસ્પેન્સ કથા

(37)
  • 10.3k
  • 9
  • 4.3k

"મને કેમ એવું લાગે છે કે તું મારાથી કંઇક છુપાવી રહી છું?!" રવી એ અમી ને કહ્યું તો અમી એ નજર ચુરાવી લીધી! "જો આ સમય આ બધા નાટક માટે નથી! જો તું પૂરી વાત કહીશ તો જ આપણે એણે બચાવી શકીશું!" રવી એ એણે ભારપૂર્વક કહ્યું તો અમી એ ફટાફટ બોલવા માંડ્યું. "નીતા મારા ઘરે આવી હતી! એણે મને કહેલું કે જો કોઈ પણ હાલત થાય પણ તને એમ ના કહે કે પોતે ક્યાં છે એમ! કેમ કે એ નથી ચાહતી કે તું કોઈ મુસીબતમાં પડ!" "અરે પણ કઈ મુસીબત?! એના વિના તો હું જીવું જ કેવી રીતે?!" રવી

Full Novel

1

વિશ્વાસઘાત - સંબંધોમાં વિશ્વાસની સસ્પેન્સ કથા - 1

"મને કેમ એવું લાગે છે કે તું મારાથી કંઇક છુપાવી રહી છું?!" રવી એ અમી ને કહ્યું તો અમી નજર ચુરાવી લીધી! "જો આ સમય આ બધા નાટક માટે નથી! જો તું પૂરી વાત કહીશ તો જ આપણે એણે બચાવી શકીશું!" રવી એ એણે ભારપૂર્વક કહ્યું તો અમી એ ફટાફટ બોલવા માંડ્યું. "નીતા મારા ઘરે આવી હતી! એણે મને કહેલું કે જો કોઈ પણ હાલત થાય પણ તને એમ ના કહે કે પોતે ક્યાં છે એમ! કેમ કે એ નથી ચાહતી કે તું કોઈ મુસીબતમાં પડ!" "અરે પણ કઈ મુસીબત?! એના વિના તો હું જીવું જ કેવી રીતે?!" રવી ...Read More

2

વિશ્વાસઘાત - સંબંધોમાં વિશ્વાસની સસ્પેન્સ કથા - 2

- 2 કહાની અબ તક: રવી એની જીએફ ગાયબ થતાં એની બેસ્ટ ફ્રેન્ડ અમી પાસે આવે છે તો એ એક ચિઠ્ઠી બતાવે છે જેમાં અમી - ન ઉદય એમ કોડમાં અમી અને ઉદય એ કંઇક કર્યાનું એ કહે છે તો પણ રવી તો અમી પર એટલો જ ટ્રસ્ટ કરે છે બંને મનમાં પોતે કેમ અન્ય ને ચ્યુઝ કર્યાનો પછતાવો કરે છે પણ મનમાં જ! જો કહી જ દેત તો તો બધું જ ઠીક થઈ જાત! અમી રવીને મનાવીને જમાડે છે! સવારે ઉદયનો ધમકી ભર્યો કૉલ આવે છે જો નીતા સુરક્ષિત જોઈતી હોય તો એણે પોતાના પ્રોપર્ટી ના કાગળ લઈને એના ...Read More

3

વિશ્વાસઘાત - સંબંધોમાં વિશ્વાસની સસ્પેન્સ કથા - 3

વિશ્વાસઘાત 3 - અંતિમ ભાગ (કલાઇમેક્સ)કહાની અબ તક: રવી ની જીએફ નીતા ગાયબ છે તો એ એની બેસ્ટ ફ્રેન્ડ ઘરે આવે છે તો એણે એક ચિઠ્ઠીમાં અમીનો જ હાથ હોવાનું અને ઉદય જે અમી નો કહેવા ખાતરનો બીએફ હતો એના હાથ હોવાનું કહેવાય છે! તેમ છતાં રવી ને તો અમી પર ખુદથી વધારે ટ્રસ્ટ છે! બંને ઉદયના કહેલા સ્થાને જાય છે તો બંને બેહોશ થઈને અમીના ઘરે હોય છે! અમી જણાવે છે કે ઉદય અને નીતા ઝઘડતા હતા કે એમની બંને વચ્ચે લવ છે એમ! તો રવી કહે છે કે એ વાત મજાક તો નથી કરતી ને તો એ ...Read More