સ્કૂલ લાઈફનો પ્રેમ

(30)
  • 7.7k
  • 2
  • 1.7k

( પહેલી વાર લખવા જઈ રહી છું આ લવ સ્ટોરી સાચી હકીકત છે જે મારી ફેન્ડ સાથે બનેલી છે તેની મંજૂરીથી આપની સમક્ષ રજૂ કરી રહુ છું આશા છે કે તમને ગમશે. લખવામાં કોઈ ભૂલચૂક આવે તો મને જણાવશો. મારાથી શક્ય બને એટલી સારી રીતે લખવાની કોશિશ કરીશ.) ♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥ શાળાનું વેકેશન પતી ગયું હતું. વેકેશન પછીનો આજે શાળાનો પહેલો દિવસ છે માટે પરી આજે 5 વાગ્યે ઉઠી જાય છે. પરીને આજે શાળામા 6 વાગે જ પહોંચી જવુ હતું. આમ તો શાળાનો સમય સવારે 7 થી બપોરે 12 વાગ્યાનો છે.

New Episodes : : Every Monday

1

સ્કૂલ લાઈફનો પ્રેમ-ભાગ 1

( પહેલી વાર લખવા જઈ રહી છું આ લવ સ્ટોરી સાચી હકીકત છે જે મારી ફેન્ડ સાથે બનેલી તેની મંજૂરીથી આપની સમક્ષ રજૂ કરી રહુ છું આશા છે કે તમને ગમશે. લખવામાં કોઈ ભૂલચૂક આવે તો મને જણાવશો. મારાથી શક્ય બને એટલી સારી રીતે લખવાની કોશિશ કરીશ.) ♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥ શાળાનું વેકેશન પતી ગયું હતું. વેકેશન પછીનો આજે શાળાનો પહેલો દિવસ છે માટે પરી આજે 5 વાગ્યે ઉઠી જાય છે. પરીને આજે શાળામા 6 વાગે જ પહોંચી જવુ હતું. આમ તો શાળાનો સમય સવારે 7 થી બપોરે 12 વાગ્યાનો છે. ...Read More

2

સ્કુલ લાઈફનો પ્રેમ-ભાગ 2

♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡ ત્યા રિસેસનો બેલ પડી જાય છે પરી,તેજલ ઈશા પોતાની આદત પ્રમાણે દુકાનમાંથી કુરકુરિયુંના પડિકા લઈને મેદાનમાં આવી વાતોના ગપાટ્ટા મારે છે. પરી: તને ખબર છે ઈશા આ ધોળી ધાણી પોતાને રાણી સમજે છે. ઈશા: હે... શું રાણી મોઢું જોયુ પેલા બાફેલા ચણો લાગે છે. તેજલ: તો તમે બેય ક્યા મહારાણીઓ છો. બાફેલો ચણો પણ સારો લાગે ખટારા કરતા. ત્યા જ્યોતિ આવે છે જે પરીની બાળપણથી ફેન્ડ છે તેને પહેલાથી બોલવામાં ભૂલો પડતી હોય છે. જ્યોતિ: હાય પરી, કેમ છો બધા? પરી: એકદમ સરસતેજલ: ( હસતા હસતા ) અમે બધા તો ...Read More

3

સ્કૂલ લાઈફનો પ્રેમ-ભાગ 3

♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡ આજે બુધવાર હતો. દર બુધવારે સ્કૂલમાં યુનિફોર્મ બદલે રંગીન કપડાં પહેરીને આવાનો નિયમ હોય છે અને એટલે જ બુધવાર છોકરીઓ ને ખૂબ ગમે છે. આજે શાળાનો ત્રીજો જ દિવસ હોવાથી બધી છોકરીઓ ખૂબ જ તૈયાર થઈ ને આવે છે. આજે પરી બ્લેક જિન્સ ઉપર સફેદ રંગનુ ટીસટૅ , વાળમા ઉંચી પોની વાળેલી અને એકદમ સિમ્પલ છતા સુંદર દેખાય રહી હતી એના ગૌરવણૅને સફેદ રંગ સાદગી પૂવૅક નિખારી રહ્યો હતો. બીજી બાજુ ધ્રુવ પણ આજે બ્લેક પેન્ટ અને સફેદ રંગનો ...Read More