School નો પ્રથમ દિવસ એટલે તમને ખબર જ છે કે nervousness એના extream level પર જ હોય છે. મલય આપણી વાર્તાનો પ્રથમ કિરદાર તેનો પણ આજે શાળામાં પ્રથમ દિવસ છે. આમ તો મલયને શાળા બદલવાનો જરાપણ વિચાર ન હો તો. પણ તેમને મકાન બદલવાનું થયું એટલે નાછૂટકે તેને શાળા બદલવી પડી. મલય શાળા માં પ્રવેશ્યો કે બધા શિક્ષકો તેનું સ્વાગત કરવા ઉભા હતા. આચાર્ય તેને ફૂલોનો હાર પહેરાવવા આવતા હતા.હજુ હાર પહેરાવ્યો ત્યાં બૂમ પડી. " બેટા, મલય ઉભો થા હવે school ના પ્રથમ દિવસે જ late થવુ છે કે શું."મલય: " શું મમ્મી કેવુ સરસ સપનું જોતો હતો." મનીષાબેન:" હા

New Episodes : : Every Wednesday

1

મિલન - 1

School નો પ્રથમ દિવસ એટલે તમને ખબર જ છે કે nervousness એના extream level પર જ હોય છે. આપણી વાર્તાનો પ્રથમ કિરદાર તેનો પણ આજે શાળામાં પ્રથમ દિવસ છે. આમ તો મલયને શાળા બદલવાનો જરાપણ વિચાર ન હો તો. પણ તેમને મકાન બદલવાનું થયું એટલે નાછૂટકે તેને શાળા બદલવી પડી. મલય શાળા માં પ્રવેશ્યો કે બધા શિક્ષકો તેનું સ્વાગત કરવા ઉભા હતા. આચાર્ય તેને ફૂલોનો હાર પહેરાવવા આવતા હતા.હજુ હાર પહેરાવ્યો ત્યાં બૂમ પડી. " બેટા, મલય ઉભો થા હવે school ના પ્રથમ દિવસે જ late થવુ છે કે શું."મલય: " શું મમ્મી કેવુ સરસ સપનું જોતો હતો." મનીષાબેન:" હા ...Read More

2

મિલન - 2

મલયને આખો દિવસ વીણાને બસ જોયા જ કરવાનું મન થતું. મલયે તેના આ વિશે તેના મિત્ર જતીન ને કહ્યુ.હવે : "તમે જે વ્યક્તિ સાથે સંપર્ક કરવા માંગો છો મલય કુમાર એ વ્યક્તિ અન્ય કોઈ કોલ પર વ્યસ્ત છે."મલયઃ ''કંઈક સમજાય એમ તો બોલ."જતીન : '' ભાઈ તું જેને ચાહે છે ને એ કોઈક બીજા ને ચાહે છે."મલય ને આ સાંભળીને થોડું દુ:ખ થયું.મલય : "ભાઈ કોને લવ કરે છે એ ?"જતીન : "આપણી બાજુના કલાસમા છે એ." જ્યાર થી મલયે જતીનની વાત સાંભળી ત્યારથી મલય ને ક્યાંય ચેન નતું પડતું.કેવુ લાગે પહેલી જ લવ સ્ટોરી Fail ...Read More

3

મિલન - 3

એક વાર મલયને કોઈ કામથી સ્ટેશનરી એ જવાનું થયું. મલય સ્ટેશનરી એ પહોંચ્યો ત્યાં તેણે જોયું તો તે થોડી થંભી જ ગયો.....હવે આગળ........મલયે જોયું તો ત્યાં વીણા ઊભી હતી. મલયને તો વીણા ને જોઈને ખુશી થઈ પણ એ બીજાને ચાહે છે એ વિચારી ને દુ:ખ પણ થયું.મલય ત્યાં ગયો. મલય કંઈ બોલ્યો નહીં. પણ થોડીવાર પછી......વીણા : "Hi. મલય How are you?"મલયને તો સાંભળી ને ખુશી થઈ કે Atleast બોલી તો ખરી.મલય : "Fine. તું બોલ."વીણા : "તું ગુરુકુળ માં છે Right?"મલય (મનમાં) : ઓહ તો મેડમ ધ્યાન રાખતા લાગે છે.મલય : "હા પણ તને કેમ ખબર"વીણા : "General ...Read More