કુંવારું  હૃદય

(40)
  • 12.1k
  • 6
  • 3.9k

કુંવારું હૃદય આ વાર્તા એક એવા હ્દયની છે, જેણે પ્રેમ તો કર્યો પણ હંમેશા માટે કુંવારુ જ રહ્યું...!! રીયાનો જન્મ થતાંની સાથે જ તેની માતાનું લોહીની કમી હોવાને લીધે મૃત્યું થઈ જાય છે. રીયાના ઘરમાં રીયા,અેની મોટી બેન બરખા અને એના પિતા એમ કુલ ત્રણ લોકો હોય છે. ( રીયાના પિતા શહેરમાં સરકારી નોકરી કરતા હતા અને બરખાએ નાનપણથી જ ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી, અને સાથે ભણવાનું ચાલુ હતું, રીયાના જન્મ થવાથી એમની માતા મરણ પામી હોવાથી એમના પિતાને રીયા પ્રત્યે લગાવ નહીં હતો. ) રીયા બરખા ને "દીદીમા" કહેતી કેમકે, બરખા રીયાને નાની બેન કરતા વિશેષ સાચવતી અને રીયાને

Full Novel

1

કુંવારું  હૃદય (ભાગ 1)

કુંવારું હૃદય આ વાર્તા એક એવા હ્દયની છે, જેણે પ્રેમ તો કર્યો પણ હંમેશા માટે કુંવારુ જ રહ્યું...!! જન્મ થતાંની સાથે જ તેની માતાનું લોહીની કમી હોવાને લીધે મૃત્યું થઈ જાય છે. રીયાના ઘરમાં રીયા,અેની મોટી બેન બરખા અને એના પિતા એમ કુલ ત્રણ લોકો હોય છે. ( રીયાના પિતા શહેરમાં સરકારી નોકરી કરતા હતા અને બરખાએ નાનપણથી જ ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી, અને સાથે ભણવાનું ચાલુ હતું, રીયાના જન્મ થવાથી એમની માતા મરણ પામી હોવાથી એમના પિતાને રીયા પ્રત્યે લગાવ નહીં હતો. ) રીયા બરખા ને "દીદીમા" કહેતી કેમકે, બરખા રીયાને નાની બેન કરતા વિશેષ સાચવતી અને રીયાને ...Read More

2

કુંવારું હૃદય (ભાગ-2)

કુંવારું હૃદય મનન સ્વભાવે બોલકો, રમુજી, હસમુખ અને પ્રેમાળ હતો. રીયા કરતા બિલકુલ અલગ. એ દિવસ પછી, રીયાને આવતો હોવાથી બે દિવસ કોલેજ નહિ આવી..! મનન બે દિવસ સુધી રાહ જોવે છે, રીયાના આવવાની... મનન મનમાં વિચારે છે કે " પુછવુ કોને? અને પૂછીશ અને કોઈ ઉલટું વિચારશે અને એ વળી રીયા ને કહેશે તો....! , કંઈ નહિ,અે આવશે ત્યારે એને જ પૂછી લઈશ... " બીજે દિવસે મનન કોલેજની અંદર જતો હોય ત્યાં બાજુ માંથી રીયા પસાર થાય છે.. (રીયાને ખબર હોય છે આગળ ...Read More

3

કુંવારુ હૃદય (ભાગ-3)

કુંવારું હૃદય (એ મુલાકાત પછી બીજે દિવસે) રીયા કોલેજ રોજના સમય કરતાં વહેલી આવી જાય છે અને મનની જોતી હોય છે, કલાસ શરુ થવાનો સમય થઇ જાય છે પણ આજે મનન કશે દેખાયો જ નહિ....! બીજી બાજુ મનન કોલેજે મોડો આવી , રીયા ની રાહ જોતો હોય છે પણ રીયા મળતી નથી, આખો દિવસ જતો રહે છે પણ કોલેજમાં એ દિવસે બંને એકબીજા ને મળતા જ નહીં...! રીયા ને શનિ-રવિની રજા હોવાથી એમની બહેન દીદીમા ની ઘરે જવાનું હતું તેથી તે કોલેજથી વહેલી નીકળી જાય છે અને તે બસ સ્ટેશને પહોંચી બસ આવવાની રાહ જોતી હોય છે...! (મનન ...Read More

4

કુંવારું હૃદય (ભાગ-4)

કુંવારું હૃદય મનન બોવ વિચારે છે એ વિશે...! મનન બીજે દિવસે રીયા ને મળવા જાય છે અને કહે " મંજૂર છે તારી ખુશી માટે, પણ કહેવામાં માંગુ છું તને કઈ....? હું તને ખૂબ જ ચાહુ છું, તને મેળવવી જ એ પ્રેમ નથી પણ હંમેશાં ખુશ જોવ એ પ્રેમ છે, મને વચન આપ કે તું મારી વગર પણ ખુશ રહીશ, અને કંઈ પણ તારે જરૂર હોય પેલા મને કહીશ" રીયા કઈ પણ વિચાર્યા વગર મનન ને ભેટી પડે છે અને ખૂબ જ રડે છે...! મનન : ...Read More