ભારત દેશની ગણના વિશ્વમાં એવા દેશોમાં થાય છે, જે એક મજબૂત લોકશાહી ધરાવતો અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારત દેશમાં અનેક રાજ્યોનોવિશાળ દેશ છે. અને દરેક રાજ્યની ભાષા તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિલ બોલી (ભાષા) પણઅલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના છે લગભગ વિશ્વના અન્ય દેશમાં નહીં હોય. દેશમાં વસ્તી પ્રજા અનેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રે નામના ધરાવે છે. ભારત એક એવો દેશ છે જેમાં વસતો ભારતીય અન્ય દેશોમાં જઈને પણ પોતાની ચતુરાઈ ના ડંકા વગાડે છે. જેમાં તાજેતરમાં જ અમેરિકામાં જે ચૂંટણી થઈ તેમાં મુખ્ય સ્થાનો પર ભારતીય મૂળની વ્યક્તિઓ ચૂંટાઇને આવેલ છે. ભારત દેશમાં વસવાટ કરતી પ્રજા વિવિધ કલા તેમજ નૃત્ય કલા, સંગીત કલા ક્ષેત્રે પણ અલગ નામના પ્રસ્થાપિત કરેલ છે. દક્ષિણ ભારતના રાજ્યોની પ્રજામાં નૃત્ય કળા તેમની ગલથૂથીમાં છે તેમ કહીએ તો તે અતિશયોક્તિ ભરેલ નહી ગણાય.

Full Novel

1

અપર-મા - ૧

-: અપર-મા - 1 કલા અતિ સૂક્ષ્મ અને કોમળ છે. તે મગજને પણ કોમળ અને સૂક્ષ્મ બનાવે છે.ભારતીય ‘કલા’ શબ્દ ‘કળવું’ , ‘મેળવવું’ ‘પામવું’ ના અર્થમાં વાપરવામાં આવેલ છે. ‘कला’ શબ્દ સંસ્કૃત ‘कल' પરથી બન્યો છે. સંસ્કૃત કોશકારોના મત મુજબ..........‘‘कल्यते वा ज्ञायते इति कला ।” ભારત દેશની ગણના વિશ્વમાં એવા દેશોમાં થાય છે, જે એક મજબૂત લોકશાહી ધરાવતો અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારત દેશમાં અનેક રાજ્યોનોવિશાળ દેશ છે. અને દરેક રાજ્યની ભાષા તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિલ બોલી (ભાષા) પણઅલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના છે લગભગ વિશ્વના અન્ય દેશમાં નહીં હોય. દેશમાં વસ્તી પ્રજા અનેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રે નામના ધરાવે છે. ભારત એક એવો દેશ છે જેમાં વસતો ભારતીય અન્ય દેશોમાં જઈને પણ પોતાની ચતુરાઈ ના ડંકા વગાડે છે. જેમાં તાજેતરમાં જ અમેરિકામાં જે ચૂંટણી થઈ તેમાં મુખ્ય સ્થાનો પર ભારતીય ...Read More

2

અપર-મા - ૨

-: અપર-મા :- (2) ‘ના અંકલ મારે કોઈ બીજા વી.આઇ.પી ની જરૂર નથી. મારે માટે તો તમેજ વી.આઇ.પી થી છો. મારો હાથ પકડીને પાયલબાએ કહ્યું. હું તો તમને જ બોલાવની સમજ્યાં ?’ કાર ચલાવી રહેલ તેના પિતા દીકરીની આ પ્રકારની હરકતોનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. તદ્દન નવા મારા મિત્ર સાથે પણ પ્રથમ પરિચયમાં જ પાયલબા આટલી ઓતપ્રોત થઈ જાય તે તેમને ગમતું હોવું જોઈએ. ‘અંકલ આ તો મહાસાગર છે મહાસાગર,’ પાછળની સીટ ઉપર મને અઢેલીને બેઠેલી અને પિતાની લાડલીએ સામે જોઈને કહ્યું. ‘દીકરી એમના નામના તો બધી જગ્યાએ સિક્કા પડે છે. તે ધારે તેને રાતોરાત પ્રગતિ અને પ્રસિદ્ધિના શિખરો ઉપર પહોંચાડી શકે તેવા મજબૂત અને તાકાતવર છે. ‘અંકલ પ્લીઝ......પ્લીઝ...... પાયલબાએ મારી બાજુમાં ભરાઈ નાટકીય ઢબે ...Read More

3

અપર-મા - ૩

-: અપર-મા (3) તારી વાત બિલકુલ સત્ય છે. સ્ત્રી ન બોલે પરંતુ તેની આંખો ઘણું બધું બોલતી હોય છે. હોય તેણે ફક્ત સમજવાની જરૂર હોય કારણ સ્ત્રી બોલે કે ન બોલે પરંતુ તેની આંખો અને તેનો ચહેરો ઘણું બધું કહી જતો હોય છે.આ બધી વાતો નો દોર અમારા ત્રણ વચ્ચે થઇ રહેલ હતો. પરંતુ મને તો પાયલબાની માસી અને રાજપૂત સાહેબની નવી બીજી પત્નીનો ચહેરો સામે ને સામે દેખાઇ રહેલ હતો. કારણ તેમના બંગલાના દરવાજે ઉભા રહેલ ત્યારે તે સ્ત્રીનો ચહેરો ઘણું બધું કહી જતો હતો. મારે પણ તેમને મળવાની તમન્ના તો હતી. પરંતુ રાજપૂત સાહેબે તેમને મને મળવાનો મોકો ઇરાદાપૂર્વક ...Read More

4

અપર-મા - ૪

-: અપર-મા = ૪ વાતોમાં ને વાતોમાં કડીનો ‘‘અક્ષર પાર્ટી પ્લોટ’’ આવી ગયો ખબર પણ ના રહી આટલી લાંબી કપાઇ ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. મંત્રીની દીકરીના લગ્નનું રીસેપ્શન હતું એટલે બહાર તો કારની લાંબી લાંબી લાઇનો હતી અને પ્લોટને પણ ચારે બાજુથી રોશનીથી શણગારેલ હતો. અમારી બંને કાર માટે મંત્રી દ્ધવારા વીઆઇપી પાસ પાર્કીંગ માટે આપેલ હતો. એટલે તે પાર્કીગમાં બંને કાર પાર્ક કરી અને રીસેપ્શન હોલ તરફ કારમાંથી ઉતરીને આગળ વધી રહેલ હતાં. ત્યાંજ અમારી પાછળ મારી કારનો ડ્રાઇવર અમારી પાછળ આવી રહેલ હતો. તેને હું કંઇ કહું તે પહેલાં પાયલબા તેને જોઇ ગઇ અને હું કંઇ સુચના આપું તે પહેલાં ...Read More

5

અપર-મા - ૫

-: અપર-મા = ૫ અમે બંને અમારા મિત્ર વર્તુળમાં સાથે વાતો કરતા કરતા મિત્રોની સાથે રહ્યા. આ ચાલી રહેલ હોવા છતાં મારું મન પાછું થોડી થોડી વારે પાયલબા ની માસી ના વિચારો તરફ વંટોરાઇ જતું હતું.તમને ખબર છે ? મંત્રી જી તો આપણને તો આપણી સાથે પાયલબા ને આવેલા જોશે એટલે બહુ જ ખુશ થઇ જશે. રાજપુત સાહેબે તેમની વાત ચલાવી. તમને તો ખ્યાલ ન જ હોય બે માસ અગાઉ જ મંત્રીજી આપણે ઘરે પધારેલા હતા. ત્યારે તેમણે પાયલબા ને જોઈ કહેલ કે, દીકરી તો બહુ મોટી થઈ ગઈ ? તે સમયે તેમણે વાત વાતમાં તેમના ભાણેજ બાબતે ચર્ચા કરેલ હતી. અને ઉદાસીનતા સાથે એમ પણ બોલ્યા હતા કે, આજે આ દિવસે તેની મમ્મી જીવંત હોત તો કેટલું સારું ? તેને જોઈને ...Read More

6

અપર-મા - ૬

-: અપર-મા =૬ ‘રાજપુત સાહેબે ટૂંકમાં ઘણું બધું કહી દીધું’ હવે શું થાય ? બોલો એક તેમના ઘરનું પાણી અમે પી લીધું એટલે નથી પીધું એમ તો નથી થવાનું ને ? રાજપુત સાહેબ ના ચહેરા પર તેમણે કંઈક ખોટું કર્યાનો અને પોતે કોઈ મોટો ગુનો કરી બેઠા હોય તે પ્રકારનો ક્ષોભ જણાઈ આવતો હતો.આપને તો ખ્યાલ છે ને કે, અમે તો અસલ રાજવંશી કુટુંબના, અને પાયલબાની માતાનું કુટુંબ તો અમારાથી પણ બે ડગલા આગળ કહીએ તો વાંધો નહીં. આ તો હવે શું કરવાનું જે લેખ લખ્યા હોય તે થવાના જ. તેમાં કોઈ મીથ્યા ન કરી શકે.હા....હા....બરાબર એટલે પાયલબાના નવા મમ્મી તમારા સમાજ કરતા.......એમ જ આપનું કહેવું ને ? હા....હા.... બિલકુલ તે બક્ષીપંચની જ્ઞાતિના છે. પાયલબા ની ‘મા’ એ તેની અંતિમ ઘડીએ મને સોગંદ ન ખવડાવ્યા ...Read More

7

અપર-મા - ૭

-: અપર-મા =૭ રાજપુત સાહેબની આ બધી વાતો સાંભળ્યા બાદ મારા રોમે રોમ નાં રુવાડાં ઉભા થઇ ગયા. હવે બસ મંત્રીશ્રીની મારી પર નજર પડી જાય અને એમને જો મળી શકાય તો મળીને અહીંયા થી જેમ બને તેમ જલદીથી છૂટવાનો મારો ઈરાદો હતો. આ બધા ઝાકઝમાળ ભર્યા વાતાવરણમાં મને અનેક ગણી રોમે રોમના રુવાડા હચમચાવી નાખે એવી એવી વાતો સેક્ટર-૨૯ના એ સરકારી બંગલામાં મારી નજર સામે ઉછળતી હતી. ​આ બધા વિચારોના વમળમાં થી છુટવા માટે મેં રાજપુત સાહેબ ને ધીમે રહી ગઈ કહું હું નીકળું મારે મોડું થાય છે. મારે એક બીજા અગત્યના કામે જવાનું હતું તે મારી ધ્યાન બહાર નીકળી ગયું. એટલે મારે જવું જ પડશે. અરે....ભાઈ.... કેમ આમ કરો છો ? આપણે તો આ કાર્યક્રમ ...Read More

8

અપર-મા - ૮ - છેલ્લો ભાગ

-: અપર-મા=૮ હું અને મારી કારનો ડ્રાઇવર અમે બંને પરત આવતાં હતાં ડ્રાઇવરે જણાવેલ સાહેબ સરકીટ હાઉસ લઇ લઉ ના પહેલાં સેકટર-૨૯ માં લઇ લો. રસ્તામાં ડ્રાઇવરની સાથે વાત કરતાં કહ્યું તને ખબર છે ? પહેલાંની પત્ની હોય તો તે માનીતી હોય અને બીજી પત્ની હોય તો અણમાનીતી હોય ? પહેલી પત્ની સાથે જે પ્રેમ, ઉત્સાહ, ઉમંગ હોય તે બીજી પત્ની સાથે ન રહે પહેલાં જેવાના સંબંધમાં ઓટ આવે ? હા હોય તે બરાબર બીજી જે અણમાનીતી હોય તેને પણ તેનું સુખ દુઃખ જેની પાસે રજુ કરી શકે એવી વ્યકિતની જરૂરત તો હોય ને ? જો તેમ ન બને તો તેની જીંદગી તો નર્ક જેવી બની જાય તેમાં કોઇ બે ...Read More