સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ

(56)
  • 19.5k
  • 5
  • 8.2k

"તું ધોકેબાજ છું! યુ હેવ ચિટેડ મી!" ધીમે રહીને પણ બહુ જ ભારોભાર રીતે નયને કહ્યું. "હા, ઓકે! હું જ ધોકેબાજ... હું જ એ બધું જ જે તું માને છે... એક વ્યક્તિને બીજા કેટલું પણ કેમ ના સમજાવી લે, પણ એ વ્યક્તિ સમજશે તો એટલું જ જેટલું એને સમજવું છે..." અનન્યા એ કહ્યું. "જો મારી સામું પણ જોતી ના... ખબર નહિ હું ખુદ શું કરી બેસુ!" નયને જાણે કે રીતસર જ ધમકી આપી. બપોરનો સમય હતો, ઘરમાં બધા મોટાઓ તો આરામ કરી રહ્યા હતા, પણ છોકરાઓ ને હજી ઊંઘ નહોતી આવી રહી. અમુક ફોનમાં વિડિયો તો અમુક ગેઇમ રમતા હતા.

Full Novel

1

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 1

"તું ધોકેબાજ છું! યુ હેવ ચિટેડ મી!" ધીમે રહીને પણ બહુ જ ભારોભાર રીતે નયને કહ્યું. "હા, ઓકે! હું ધોકેબાજ... હું જ એ બધું જ જે તું માને છે... એક વ્યક્તિને બીજા કેટલું પણ કેમ ના સમજાવી લે, પણ એ વ્યક્તિ સમજશે તો એટલું જ જેટલું એને સમજવું છે..." અનન્યા એ કહ્યું. "જો મારી સામું પણ જોતી ના... ખબર નહિ હું ખુદ શું કરી બેસુ!" નયને જાણે કે રીતસર જ ધમકી આપી. બપોરનો સમય હતો, ઘરમાં બધા મોટાઓ તો આરામ કરી રહ્યા હતા, પણ છોકરાઓ ને હજી ઊંઘ નહોતી આવી રહી. અમુક ફોનમાં વિડિયો તો અમુક ગેઇમ રમતા હતા. ...Read More

2

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 2

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. એ એને એની સામે પણ જોવાનું ના કહી દે છે! બંનેના સંબંધની વાત છેડાવાય છે. બંને પરિવાર વાળા બહુ જ ખુશ છે. બંને છોકરા છોકરી પણ એકમેક સાથે વાત કરે છે. નયન એને સાચું કહી જ દે છે કે પોતે કેવી રીતે એક દિવસ માટે એક છોકરીના પ્રેમને એને સ્વીકાર્યો હતો. પણ હવે એને ડર લાગી રહ્યો છે કે અનન્યા એમ ના સમજી લે કે અનન્યા સાથે પણ એ એવું જ કરશે! હવે આગળ: "ચિંતા ના કર... તારી સાથે તો એવું નહીં કરું!" નયને પણ હળવેકથી કહ્યું તો અનન્યા એ ...Read More

3

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 3

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. ભૂતકાળમાં બંને ના સંબંધની વાત થાય છે. બંને પરિવારોની જેમ બંને છોકરાછોકરીને પણ સંબંધ બહુ જ ગમે છે. નિસંકોચ થી નયન પણ અનન્યા ને કહી દે છે કે એને પ્યારને ટ્રાય કરવા માટે એક છોકરીને પ્યાર માટે હા કહેલી! અનન્યા આ વાતથી હસી પડે છે. નયન એની સાળીના જવાબમાં પણ કહે છે કે મને તારી બહેન બહુ જ ગમે છે. એ દિવસથી એ બંને લોકો રોજ કોલ કરીને લાંબી વાતો કરતા હતા. પણ એક દિવસે અચાનક જ અનન્યા વાતવાતમાં ગુસ્સે થઈ ને કોલ પર વાત કરતી તો નયને એને મૂડ ...Read More

4

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 4

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. ભૂતકાળમાં બંને એકમેક સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય છે. પરિવારને પણ આ સંબંધ મંજૂર હોય છે. પણ તેમ છત્તા એક વાર કોલ પર વાત કરતા અનન્યા ગુસ્સે થઈ જાય છે, બીજે દિવસે બંને મળે છે તો નયન એની વાત સમજી જાય છે. સામેથી જ એ એને કહી દે છે કે હું તારી મુશ્કેલ આસાન કરી દઈશ. ઘરે જઈને એ અનન્યા ના પપ્પા ને પોતે લગ્ન માટે તૈયાર નહિ એમ કહે છે, પણ એના પપ્પા કહે છે કે બધા વચ્ચે હા કહેલું તો બધા આવે ત્યારે જ જે કહેવું હોય ...Read More

5

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 5

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. એ એને કહે છે કે એની સામે પણ ના જોવે! બંને એક સમયે એકમેકને લગ્નના પવિત્ર સંબંધ માટે હા કહી હતી. એમના પરિવારને પણ એકમેક બહુ જ ગમી ગયા હતા. અચાનક જ એકવાર અનન્યા નયન સાથે ગુસ્સાથી વાત કરે છે. બંને મળે છે તો નયન વાત સમજી જાય છે. એ એને કહી દે છે કે પોતે જ આ સંબંધ માટે તૈયાર નહિ એમ બધાને કહી દેશે. એ એવું જ કરે છે, પણ જ્યારે બધા જ એને પૂછે છે કે જ્યારે છોકરી માં કોઈ જ ખામી નહિ તો તું ના કેમ ...Read More

6

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 6

અનન્યા ના મનમાં આ કઈ વાતનો ચક્રવાત જામ્યો હતો? કઈ વાતે એને આવી કરી દીધી હતી. બધું આ મુલાકાત જ ઉજાગર થવાનું હતું. અમુક કલાકો પછી બંને એક રેસ્ટોરન્ટમાં એકમેકની સામે હતા. "શું થયું છે તને? કેમ આવું કરે છે?!" નયને પૂછ્યું. "કઈ નહિ... એ તો અમુક લોકો બહારથી બીજા અને અંદરથી બીજા હોય છે એટલે!" અનન્યા કોશિશ તો કરી રહી હતી કે હિંમત રાખે પણ એની આંખો ભરાઈ જ આવી! આખીર એ બંને લોકો એકમેકની બહુ જ નજીક હતા! ખૂબ જ ઓછા સમયમાં બંને બહુ જ નજીક આવી ગયાં હતાં. "અનન્યા... જો હજી આપના મેરેજ નહિ થયા... તું ...Read More

7

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 7

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. ભૂતકાળમાં બંને એકમેક સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય છે. પરિવારને પણ આ સંબંધ મંજૂર હોય છે. પણ તેમ છત્તા એક વાર કોલ પર વાત કરતા અનન્યા ગુસ્સે થઈ જાય છે, બીજે દિવસે બંને મળે છે તો નયન એની વાત સમજી જાય છે. સામેથી જ એ એને કહી દે છે કે હું તારી મુશ્કેલ આસાન કરી દઈશ. ઘરે જઈને એ અનન્યા ના પપ્પા ને પોતે લગ્ન માટે તૈયાર નહિ એમ કહે છે, પણ એના પપ્પા કહે છે કે બધા વચ્ચે હા કહેલું તો બધા આવે ત્યારે જ જે કહેવું હોય ...Read More

8

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 8

કોઈ પણ સાચ્ચા વ્યક્તિ પર જૂઠા લાંછન લગાવનાર ની હાલત આવી જ થતી હોય છે. "જો જે કઈ હું માનું છું કે ભૂલ મારી જ છે, પણ પ્લીઝ... પ્લીઝ તું મને એક ચાન્સ તો આપ! જો હું જાણું છું કે પ્યાર તો તું મને બહુ જ કરે છે!" અનન્યા કહી રહી હતી. "હા... પણ તું તો નહિ કરતી ને?!" નયને કહ્યું. "અરે! હું પણ બહુ જ પ્યાર કરું છું તને! જેવી જ ખબર પડી કે તું તારી ફોઈ એટલે કે મારી કાકીના ઘરે છે તો દોડી આવી!" અનન્યા એ કહ્યું. "વિશ્વાસ તો છે જ નહીંને... જો હું મરી ...Read More

9

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 9 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)