આખો દિવસ મેઘરાજા વરસ્યા પછી અત્યારે થોડી વાર શાંત થાય હતા.પરંતુ એ પણ થોડો ટાઈમ જ શાંત રહેશે એવુ લાગતુ હતુ કારણકે હજુ આકાશમાં કાળા ડીબાંગ વાદળો હતા એક તો રાતના સાડા નવ થયા હતા એટલે અંધારું તો હોવાનુ જ ઉપરથી વાદળોના કારણે ચંદા મામા અને બીજા તારલાઓ પણ છુપાઈ ગયા હતા.રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી હતું. રસ્તા પર લોકોની અવર જવર પણ ઓછી હતી. વરસાદ શાંત પડ્યો હતો એટલે દુકાનો વાળા પણ પોતાની

Full Novel

1

જૂજુ - 1

જૂજું - 1 આખો દિવસ મેઘરાજા વરસ્યા પછી અત્યારે થોડી વાર થાય હતા.પરંતુ એ પણ થોડો ટાઈમ જ શાંત રહેશે એવુ લાગતુ હતુ કારણકે હજુ આકાશમાં કાળા ડીબાંગ વાદળો હતા એક તો રાતના સાડા નવ થયા હતા એટલે અંધારું તો હોવાનુ જ ઉપરથી વાદળોના કારણે ચંદા મામા અને બીજા તારલાઓ પણ છુપાઈ ગયા હતા.રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી હતું. રસ્તા પર લોકોની અવર જવર પણ ઓછી હતી. વરસાદ શાંત પડ્યો હતો એટલે દુકાનો વાળા પણ પોતાની ...Read More

2

જૂજૂુ - 2

જૂજૂ - 2 દાદા એ ઈશાની ને બેસાડી દીધી. ઈશાની જ્યાં બેઠી હતી ત્યાં બારી પાસે જઈ દાદા ઊભા રહી ગયા. " સંભાળીને જજે બેટા, અને તારું ધ્યાન રાખજે." બસ શરૂ થઈ એટલે દાદા એ કહ્યું. " ઓક દાદા!! તમે તમારું ધ્યાન રાખજો અને દાદીનું પણ..." ઈશાની એ પોતાનો હાથ બારી બહાર કાઢી આવજો કહ્યું. જ્યાં સુધી બસ દેખાતી ...Read More

3

જૂજુ - 3

જુુજુ - ૩ " તમારે બન્ને બાપ દીકરીને કાઈ લ્યો આ ચાલ્યાં મને કોઈ કાઈ કહેતું નથી ને!!" નિશા બેન મોં મચકોડતા બોલ્યા. " અરે મમ્મા તો તું પણ ચાલ ને... આમ પણ આપણે બધા ક્યાંય બહાર પિકનિક પર ગયા જ નથી." ઈશાની મમ્મીને ગળે વળગી ને કેહવા લાગી. "આઈ એમ સ્યોર મમ્માં!!! તને પણ એ દાદા- દાદી સાથે તને પણ મજા આવશે." ઈશાની એકદમ ખુશીથી બોલતી હતી. " તો તને પેલી રીંગ એમને જ આપી ...Read More

4

જુજુ - 4 - (અંતિમ ભાગ)

જુજુ - ૪(અંતિમ ભાગ) ઈશાની કુરિયર લઈને તેના પપ્પા પાસે ગઈ. તેણે જોયું તો તેના કોઈ ડાયરી વાંચી રહ્યા હોય એવું લાગ્યું.રાકેશભાઈ એ ઈશાની તરફ કાઈ ધ્યાન ન કર્યું એટલે ઈશાની ને લાગ્યું પપ્પા બિઝી હશે એટલે ચૂપચાપ કુરિયર મૂકી ને બહાર નીકળતી હતી ત્યાં જ તેની નજર એક ફોટા પર ગઈ. ફોટો જાણીતો હોય એવું લાગ્યું એટલે એ પાછી ફરી અને ફોટો જોઈ ચોંકી ગઈ. "પપ્પા, આ તો મારો ફોટો છે. ...Read More