કચ્છ પ્રવાસ

(75)
  • 26k
  • 12
  • 7.8k

મારો કચ્છ પ્રવાસ

New Episodes : : Every Friday

1

કચ્છ પ્રવાસ - 1, 2

મારો કચ્છ પ્રવાસ ...Read More

2

કચ્છ પ્રવાસ 3

કચ્છ પ્રવાસ ભાગ 3૨૮/૧૨/૨૦૧૭ ગુરુવારમારા ઉઠવાના નિત્યક્રમ પહેલાં ઘણો કોલાહલ સંભળાતો હતો. ધ્યાનથી સાંભળ્યું તો ત્યાં શૈક્ષણિક પ્રવાસમાં આવેલા બાળકોનો અવાજ આવતો હતો. હું પણ ઉઠીને ગરમ પાણીએ બ્રશ કરી સવારે લટાર મારવા નીકળી પડ્યો. બહાર ઘોર અંધારું અને કડકડતી ઠંડી હતી. ચાલતા-ચાલતા ગુજરાત ટુરિઝમની હોટલ તોરણ સુધી પહોંચી ગયો. પણ ઘોર અંધારૂ હોવાથી આગળ જવું ઉચિત ના લાગ્યું, એટલે પાછો ધરમશાળા આવી ત્યાંના ચોગાનમાં જ દસેક આંટા મારી લીધા. બધા બાળકો તૈયાર થઈને બહાર બેઠા હતા. તેઓ પણ ચોગાનમાં દોડવા લાગ્યા અને ઠંડી ઉડાડવા લાગ્યા. શરીરમાં થોડો ગરમાવો આવવા લાગ્યો હતો. રૂમમાં જઈને બાથરૂમમાં નળમાંથી આવતું પાણી જોયું ...Read More

3

કચ્છ પ્રવાસ 4

કચ્છ પ્રવાસ ભાગ 4૨૯/૧૨/૨૦૧૭ શુક્રવારકાળો ડુંગર ભુજ થી 97 કિ.મી.ના અંતરે આવેલું છે. કાળો ડુંગર કચ્છ જિલ્લાનું સૌથી ઊંચુ છે જે 458 મીટર જેટલું ઊંચું છે. તે પાકિસ્તાનની બોર્ડરથી એકદમ નજીક છે. ટોપ ઉપર લશ્કરી કેમ્પ આવલો છે. કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂના દત્તાત્રેય મંદિર માટે પ્રચલિત છે. પૂર્વજો કહે છે કે ભગવાન દત્તાત્રેય અહીં રોકાયા હતા અને પોતાનું શરીર ભૂખ્યા શિયાળોને ખવડાવવા માટે ત્યજી દીધું હતું. લખ ગુરુ નામના ભગવાન દત્તાત્રેયના એક ભક્ત પણ પોતાના અંગો ભૂખ્યા શિયાળોને ત્યજી દીધા હતા. તેઓ કહેતા હતા કે, “લે અંગ”. ત્યારબાદ સદીઓથી આ જગ્યા “લૌગ” નામે પ્રચલિત થઇ. આ જગ્યાને “લોંગ ...Read More

4

કચ્છ પ્રવાસ 5

કચ્છ પ્રવાસ ભાગ 530 12 2017 શનિવારઆજે સવારે ઉઠવામાં મોડું થયું ધરમશાળાના પાછળના ભાગમાં ભચાઉનું રેલ્વેસ્ટેશન અને આગળ ભચાઉ હાઇવે આવેલો છે. એટલે આખી રાત ટ્રકોના અને ટ્રેનના હોર્નના અવાજ આવ્યા કરતાં હતા એટલે રાત્રે ઊંઘ બરાબર ના આવી. ઊઠીને સૌપ્રથમ ગીઝર ચાલુ કરી દીધું એટલે પાણી ગરમ થવા માંડે. ફટાફટ તૈયાર થઈને ગાડીમાં બધાં ગોઠવાઈ ગયા. સવારે ૮:૧૫ વાગે ધોળાવીરાના રસ્તે નીકળી પડ્યા. લગભગ ત્રણેક કિલોમીટર પછી હોટેલ લોધેશ્વરની બાજુમાં જમણી બાજુએ એક ફાંટો પડે છે. સીધો રસ્તો ભુજ જાય. જ્યાંથી અમે કાલે આવ્યા હતા. જમણી બાજુ ૧૫ કીલોમીટરના અંતરે ખરોઈ ગામ આવે છે. ખરોઈ ગામ થી ભરુડીયા ...Read More