જીવન નું સત્ય એટલે આત્મા. આત્મા એ પાંચતત્વ ના શરીર ને જીવંત રાખે છે. આત્મા શબ્દ ખુબ વ્યાપક અને ગતિશીલ છે. આત્મા શબ્દ એ સંસ્કૃત ના ' અત્ ' ધાતુ પરથી ઉતારી આવેલો છે. આત્મા એ શરીર ને જીવંત રાખવા ની સાથે સાથે પરમાત્મા સુદી પહોંચવા નો સીધો માર્ગ છે. આત્મા એ આપણી અંદર રહેલો તે બીજા બધાં કોષો, અવયવો, અંશો ની જેમ દેખાતો નથી, પણ તે આખા શરીર ને નિયંત્રિત કરે છે, આપણે વીજળી જેમ દેખાતી નથી પણ તે બલ્બ માંથી પસાર થઇ ને પ્રકાશિત કરે છે તેમ આત્મા એ દેખાતી નથી પણ તે ઊંડા આધ્યાતમ ને જાગ્રત કરે છે.
Full Novel
નવતરંગ મેગઝીન - અંક 4
૧. શિલ્પકલાનો અજોડ નમૂનો :- રાણકી વાવગુજરાત એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ ભૂમિ છે. આ વાવ આપણા ગુજરાતના શહેરમાં આવેલી છે. રાણકી વાવ એક અનમોલ રત્ન છે. આ વાવ માત્ર પાણીના સંગ્રહ માટેની નથી, પરંતુ સોલંકી વંશના સુવર્ણકાળની ભવ્ય શિલ્પકલાનું જીવતું પ્રતીક છે.રાણકી વાવનું નિર્માણ ૧૧મી સદીમાં થયું હતું. આ રાણકી વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવ પ્રજાના હિત માટે અને એક ભવ્ય સ્મારક તરીકે બંધાઈ હતી. આ વાવની પાછ ...Read More