ગૂંચવણ થી પ્રગતિ..

(20)
  • 3.8k
  • 0
  • 1.2k

હું...શું છુ.?હું શું કરું..? મારામાં શું છે.?મારું કામ શું છે.?મારે કરવાનું શું છે.?મારે જવાનું ક્યાં છે.?કાંઈ જ સમજાણ નથી પડતી.. યાર, હું ખુબ જ ગુચવાઈ ગયો છું.. આવા સવાલો મારી તમારી અને દરેક વ્યક્તિ નાં જીવનમાં હશે જ..કારણ કે જીવન હ'મેશા આપણી ધારણા પ્રમાણે નથી વિતાવી શકાતું... એ તો બસ એની મેળાએ જ વિતી જાય છે..આવો જ એક વળાંક મારા જીવનમાં પણ આવ્યો.બન્યું એવું કે મદમ્‌સત હતી મારી લાઈફ.,અને અચાનક જ એક નવી વ્યક્તિ ની એન્ટ્રી થઈ.એવુ ના સમજ તા કે પ્રેમ પ્રકરણ છે.. પણ હાં પ્રેમ કોને કહેવાય તેનો એહસાસ

New Episodes : : Every Monday

1

ગૂંચવણ થી પ્રગતિ.. - ૧

હું...શું છુ.?હું શું કરું..? મારામાં શું છે.?મારું કામ શું છે.?મારે કરવાનું શું છે.?મારે જવાનું ક્યાં છે.?કાંઈ જ સમજાણ નથી યાર, હું ખુબ જ ગુચવાઈ ગયો છું.. આવા સવાલો મારી તમારી અને દરેક વ્યક્તિ નાં જીવનમાં હશે જ..કારણ કે જીવન હ'મેશા આપણી ધારણા પ્રમાણે નથી વિતાવી શકાતું... એ તો બસ એની મેળાએ જ વિતી જાય છે..આવો જ એક વળાંક મારા જીવનમાં પણ આવ્યો.બન્યું એવું કે મદમ્‌સત હતી મારી લાઈફ.,અને અચાનક જ એક નવી વ્યક્તિ ની એન્ટ્રી થઈ.એવુ ના સમજ તા કે પ્રેમ પ્રકરણ છે.. પણ હાં પ્રેમ કોને કહેવાય તેનો એહસાસ ...Read More

2

ગૂંચવાણ થી પ્રગતિ - ૨

"મને સવાર ની પહોર મા તમારું સપનું આવ્યું..નેમારા થી ના રહેવાયું... બસ ફઇ ને ફોન કરીને આવી ગઈ,, ને જોયા પછી શાંતિ થઈ " માયા એ કહ્યું...***એનાથી આગળ,..***હું તો બસ સ્તબ્ધ જ થય ગયો હતો ,, આમ તો મેં ઘણી છોકારી ઓ સાથે વાત કરેલી પણ એ બધી વાતો તો નોર્મલ હતી ને આજે મારા કાન ને જે સંભળાય રહ્યું હતું એ કાંઈક અલગ જ બેચેની ભર્યું અને દિલ-ઓ દિમાગ પર છવાઈ જાય એવું અણ વિચાર્યું હતું.... શું કહેવું એ વિચારવાની તો વાત જ દૂર હતી હું તો flesh beck મા જ ચાલ્યો ગયો હતો, કે આ છોકરી આટલા ...Read More