કોલેજ લાઈફ

(26)
  • 7.7k
  • 0
  • 2.7k

પ્રસ્તાવના કોલેજ લાઈફ એટલે આપણા વિધાર્થી જીવનના સૌથી અગત્યના વર્ષો જ્યા આપણી જીદંગીનુ ચીત્ર રચાય છે કે આપણે આવનાર વર્ષોમા કોઈ મોટી કંપનીમા મેનેજર , બેંકમાં ઓફીસર ની પોસ્ટ મેળવીશુ કે પછી કોઈ જગ્યાએ સામાન્ય નોકરી કરીશું, આપણે બોસ બનીને બીજા લોકોને ઓર્ડર આપીશુ કે આપણે બીજા લોકોના ઓર્ડર સાંભળીશુ, આપણે મોટી લક્ઝુરિયસ ગાડીમાં ફરીશુ, બંગલામાં રહીશું, વર્લ્ડ ટુર કરીશું કે પછી બિજાના ડ્રાઈવર બનીને તેના માટે ગાડી ચલાવીશુ બઘુ આપણા કોલેજના 3 થી ૪ વર્ષમા નક્કી થઈ જાય છે. આપણને કોલેજમાં ગર્લફ્રેંડ બનાવી તેની સાથે બંક મારી ફરવા જવુ, પરીક્ષા ના આગળના દિવસે બઘી તૈયારી કરવી, દોસ્તો સાથે મુવી

New Episodes : : Every Wednesday & Sunday

1

કોલેજ લાઈફ - ભાગ ૧

પ્રસ્તાવના કોલેજ લાઈફ એટલે આપણા વિધાર્થી જીવનના સૌથી અગત્યના વર્ષો જ્યા આપણી જીદંગીનુ ચીત્ર રચાય છે કે આપણે આવનાર કોઈ મોટી કંપનીમા મેનેજર , બેંકમાં ઓફીસર ની પોસ્ટ મેળવીશુ કે પછી કોઈ જગ્યાએ સામાન્ય નોકરી કરીશું, આપણે બોસ બનીને બીજા લોકોને ઓર્ડર આપીશુ કે આપણે બીજા લોકોના ઓર્ડર સાંભળીશુ, આપણે મોટી લક્ઝુરિયસ ગાડીમાં ફરીશુ, બંગલામાં રહીશું, વર્લ્ડ ટુર કરીશું કે પછી બિજાના ડ્રાઈવર બનીને તેના માટે ગાડી ચલાવીશુ બઘુ આપણા કોલેજના 3 થી ૪ વર્ષમા નક્કી થઈ જાય છે. આપણને કોલેજમાં ગર્લફ્રેંડ બનાવી તેની સાથે બંક મારી ફરવા જવુ, પરીક્ષા ના આગળના દિવસે બઘી તૈયારી કરવી, દોસ્તો સાથે મુવી ...Read More

2

કોલેજ લાઈફ - ભાગ ૨

જેવી સ્થિતિ મારી હતી તેવી સ્થિતિ મારી સાથે ઉભેલા તમામ સ્ટુડન્ટની હતી.બધા પોતપોતાની રીતે એકલા ઉભા હતા અને મોબાઈલમા ઉભા હતા.લોબી બહુ મોટી નહોતી એટલે ભીડ વધારે લાગતી હતી અને બહાર અસહ્ય ઉકળાટ થતો હતો.અડધો કલાક થયો હશે ત્યાં એક પ્રોફેસર આવ્યા અને બધાને કોન્વેનસન હોલમા બેસવા માટે કહ્યું.હોલ ધણો મોટો હતો ૧૫૦ જેટલા સ્ટુડન્ટ બેસી શકે એટલી ખુરશી ગોઠવાયેલી હતી. હોલના એ સી ના પવનને કારણે કંટાળાનો અંત આવ્યો અને જયારે ખુરશીમાં બેઠા ત્યારે આનંદનો અનુભવ થયો.હોલમા આગળના ભાગમાં એકાદ ફુટ જેટલુ ઉચું સ્ટેજ હતુ એક છેડે સ્પીકર માટે બોલવા ટેબલ હતુ.થોડી વારમાં એક પ્રોફેસર આવ્યા જેમણે સફેદ ...Read More

3

કોલેજ લાઈફ - ભાગ ૩

બે વર્ષ પહેલાં ત્યારે હુ દસમા ધોરણમાં હતો જ્યારે મે પહેલી વાર પાયલ ને જોઈ હતી. પહેલી વખત જોતા ગમી ગઈ હતી તેમણે ફ્રેમ વગરના ચશ્માં પહેર્યાં હતા બ્લેક ડ્રેસ કાળા શીલ્કી વાળ ઘઉવર્ણી ચહેરાનો રંગ તેને વધારે મોહક અને આકર્ષીત બનાવતો હતો. ૩૬, પટેલ બંગલો તેના ઘરનુ એડ્રેસ હતુ તેના પિતા ડાયમંડ કંપનીમા જોબ કરતા. બે બહેન અને એક ભાઈ બધામા પાયલ સૌથી મોટી હતી મારાથી જેટલી માહીતી મેળવી શકાય એટલી મેળવી લીધી પણ માહીતી ભેગી કરતા વર્ષ પુરૂ થઈ ગયુ મને લાગ્યુ હવે હુ તેને કદી જોઈ પણ નહી શકુ. નિશાએ પાયલની બેસ્ટ ફ્રેન્ડ હતી એટલે તેને ...Read More