ચા ની ચાહત

(27)
  • 6.5k
  • 0
  • 1.8k

“ ભાઈ પાસ નો મેળ પડ્યો..?? “ જીગરએ કરણને ફોન પર પૂછ્યું. “ ના ભાઈ પણ તું ચિંતા ના કરીશ , એન્ટ્રી ગેટ પર આપણી સેટિંગ છે કઈ પણ કરી ને અંદર ઘૂશી જઈશું. “ કરણએ કહ્યું. “ ના ભાઈ પછી પેલી રાત જેવુ થશે , જો નવરાત્રિ માં પહેલા થી જ પાસ નું નક્કી હોય તો જ જવું છે.નહિતર તમે લોકો જાઓ મારે નથી આવું. ” જીગરએ કરણ ને ચેતવતા કહ્યું. “ થઈ જશે પાસ નું , તું સમય પર કર્ણાવતી ક્લબ પોહચી જજે. અને હાં રાજવીર ને પણ લેતો આવજે ”. કરણએ કહ્યું. “ એ લેખક ને ક્યાં

New Episodes : : Every Wednesday

1

ચા ની ચાહત - ૧ - નામ

“ ભાઈ પાસ નો મેળ પડ્યો..?? “ જીગરએ કરણને ફોન પર પૂછ્યું. “ ના ભાઈ પણ તું ચિંતા ના , એન્ટ્રી ગેટ પર આપણી સેટિંગ છે કઈ પણ કરી ને અંદર ઘૂશી જઈશું. “ કરણએ કહ્યું. “ ના ભાઈ પછી પેલી રાત જેવુ થશે , જો નવરાત્રિ માં પહેલા થી જ પાસ નું નક્કી હોય તો જ જવું છે.નહિતર તમે લોકો જાઓ મારે નથી આવું. ” જીગરએ કરણ ને ચેતવતા કહ્યું. “ થઈ જશે પાસ નું , તું સમય પર કર્ણાવતી ક્લબ પોહચી જજે. અને હાં રાજવીર ને પણ લેતો આવજે ”. કરણએ કહ્યું. “ એ લેખક ને ક્યાં ...Read More

2

ચા ની ચાહત - 2 - ચિઠ્ઠી-ચિઠ્ઠી

આપણે અત્યાર સુધી “ ચા ની ચાહત ” માં જોયું કે રાજવીર તેના મિત્રો સાથે નવરાત્રિ જોવા જાય છે તે લોકોની અપાર ભીડ માં જોવે છે અને વિચારે છે કે બધા લોકો ગરબા રમવા માટે થઈને ગાંડાતુર થયા છે જાણે આજ પછી ક્યારે નવરાત્રિ આવવાની જ ના હોય.રાજવીર ને ગરબા રમતા નહતા ફાવતા એટલે તે પ્રેક્ષકો ની ભીડ માં પ્રેક્ષક બની ને બેસે છે , અને ગરબા રમી રહેલા લોકો ને જોવે છે.એ દરમ્યાન ત્યાં ગરબા રમી રહેલા હજારો લોકોની ભીડ માં તેને એક પીળા રંગ ની ચણિયાચોળી વાળી છોકરી જોવા મળે છે.જે બિન્દાસ અને પૂર્ણ આત્મવિશ્વાસ ની સાથે ...Read More