Gopali Buch

Gopali Buch Matrubharti Verified

@gopalibuch

(292k)

amadavad

18

27.1k

92.2k

About You

હું ગોપાલી બુચ. નાનપણથી લખવાના શોખને હવે ધીરે ધીરે પ્લેટફોર્મ મળી રહ્યું છે. અભ્યાસ બાદ લગ્ન અને એ પછી મારી જવાબદારીઓને પૂરા ૨૩ વર્ષ ન્યાય આપી હું હવે ફરી મારાં અધૂરાં સ્વપનો ગૂંથવા લાગી છું.અલબત જવાબદારી સાથે જ . ગીત, ગઝલ , કવિતા , વાર્તા , આર્ટીકલ લખું છું. પત્રકાર છું. સમાજ સાથે નિસ્બત ધરાવતી દરેક વાતો આલેખવી મને ગમે છે.ઘણાં સામાયિકો અને સમાચાર પત્રોમાં મારા લેખ પ્રકાિશત થયાં છે. આકાશવાણી અને દુરદર્શન પર પણ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. સામાજીક ન્યાય નામે કાર્યક્રમનાં ઘણાં ઇન્ટરવ્યું મે કર્યા છે

    • (17.3k)
    • 6.3k
    • (5.4k)
    • 6.3k
    • (11.3k)
    • 5.7k
    • (10.1k)
    • 6.8k
    • (33.4k)
    • 5.8k
    • (19.7k)
    • 6.4k
    • (8.9k)
    • 5.5k
    • (13.7k)
    • 5.3k
    • (11.9k)
    • 5.4k
    • (23.8k)
    • 5.3k