Viresh baudhanwala

Viresh baudhanwala

@baudhanwalaviresh15g

(15.6k)

Surat

1

1k

4.8k

About You

હું વિરેશ બૌધાનવાળા ઍન્જિનિયરિંગ નો વિદ્યાર્થી. હું જે કઇ પણ છું મારા માતા પિતા અને મારા ગુરુ ઓ ઠકિ જ છું. ક્યારેક નિરાંત ની પળૉ મા બેઠો હોઉ ત્યારે મારા વિચાર થકિ દરીયા ને કેદ કરી થોડુ લખી લઉ છું.અને આજે આ વિચાર લોકો સામે રજુ કરવાની જંખ ના એ મને તમારી સામે રજુ કયૉ છે.મારા સમાજ પ્ર્ત્યેના વિચાર અને લાગણી ના દરીયા એ મને ઘણુ આપયુ છે.અને તેથી જ સમાજ ના દૂષણ ને ઙામવા મારી કલમ થકિ પ્ર્યત્નો કરુ છું. અને લોકો ને સમાજ ના દૂષણ માંથી મુકત કરી હાસ્ય રેહ્લાવાનો પ્રયાસ કરુ છું.

    • (15.6k)
    • 4.8k