એક યુવા લેખક જેને નાનપણ થી જ લખવા નો ખુબ જ શોખ ,નાની શાયરી થી લખવાની શરૂઆત કરી અને પછી ફિલ્મ રીવ્યુ અને હાલ માં નોવેલ તરફ નો પ્રેમ એમના વ્યક્તિત્વને ખુબ જ સારી રીતે દર્શાવે છે. એમનો ચા તરફ નો પ્રેમ અલોકિક છે અને એમનું ચા તરફ નું લખાણ યુવા હેયાઓ ને ખુબ પસંદ આવે છે. એમનું ભણતર એમને મિકેનીકલ માં સ્નાતક અને સેફ્ટી માં માસ્ટર કરેલ છે. અત્યાર ની યુવાપેઢી ના લેખક

  • (21)
  • 650
  • (23)
  • 1.1k
  • (31)
  • 1.8k
  • (30)
  • 4.8k