Rajul Bhanushali

Rajul Bhanushali

@rajulbhanushali187gm

(58.1k)

Mumbai

6

8.1k

33k

About You

હું રાજુલ.. સામાન્ય રીતે ઘણીખણી મધ્યમવર્ગીય ગુજરાતી ગૃહિણીઓ હોય ડીટ્ટો એવી જ! પરંતુ એ ઘણીખરી વિશેષણમાંથી હું ઉંમરના ચાલીસમા વર્ષે બહાર પડી જયારે શબ્દોની દુનિયામાં પ્રવેશ કર્યો. દીકરીએ ફેસબુકનો પરિચય કરાવ્યો અને મારી સામે એક નવાજ વિશ્વનાં દરવાજા ખુલી ગયા. બસ પછી તો ફેસબુકની વોલ અને શબ્દસ્થ નામનાં મારા બ્લોગથી શરુ થયેલી મારી શબ્દ-સફર ગઝલવિશ્વ, કવિલોક, કવિતા, અખંડઆનંદ, લેખિની, કચ્છમિત્ર, દિવ્યભાસ્કર, શબ્દસેતુ અને એવાં બીજાં અનેક માતબર સામયિકો સુધી વિસ્તરી જેનો આનંદ અને ગર્વ છે. ગીત, ગઝલ, લઘુકાવ્યો, અછાંદસ, લઘુકથા, ટૂંકીવાર્તા, લલિત નિબંધ હોય કે પત્રલેખન સાહિત્યનાં દરેક સ્વરૂપને સ્પર્શવું ગમે છે. મુંબઈમાં દર વર્ષે આયોજિત થતી કુ.મીના સુથાર કાવ્ય-વાર્તા સ્પર્ધામાં વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ એમ લાગલગાટ ત્રણ વર્ષ કાવ્યમાં પ્રથમ તેમજ વાર્તામાં તૃતીય પારિતોષિક મેળવ્યા. આ સફળતાથી ઉત્તરોત્તર વધુ મહેનત કરવા જોમ મળ્યું. વર્ષ ૨૦૧૫માં ફેસબુક ફોરમ ગઝલ તો હું લખું ના મિત્રો સાથે મારો સંગતિ નામનો એક સહિયારો ગઝલસંગ્રહ બહાર પડ્યો છે. શાયરા મેગી અસનાની સંપાદિત ગઝલ સંગ્રહ આઝાદ કલમ, નંદિતા ઠાકુર સંપાદિત પત્ર

    • (9.8k)
    • 5k
    • (3.5k)
    • 3.7k
    • (4k)
    • 4.8k
    • (26.5k)
    • 5.2k
    • (4.6k)
    • 9.1k
    • (9.8k)
    • 5.1k