Sanjay Pithadia

Sanjay Pithadia Matrubharti Verified

@sanjayrp

(137.7k)

Bangalore

8

20.6k

64k

About You

પોતાના વિશે લખવાનું છે એટલે જરાક મૂંઝવણમાં છું. શું લખું? જે લોકો મને ઓળખે છે એમને ખબર હશે કે હું એકદમ પ્રેક્ટિકલ, રમૂજી, પણ આખાબોલો માણસ છું. મારું મૂળ વતન મહુવા પાસે આવેલું ‘બાબરીયાધાર’ ગામ છે પણ વ્યવસાયને કારણે હાલમાં બેંગ્લોરમાં રહું છું. અત્યાર સુધી ટૂંકી વાર્તા, કટારલેખ અને કવિતા જેવા લેખન પ્રકારો આજમાવ્યા છે. મારું ફેવરીટ ક્વોટ છે - Every Problem has a solution. Maybe you just can’t see it. Yet (Robin Sharma) દરેક સમસ્યાનું હલ હોય છે. કદાચ આપણને હમણાં (આ સમયે) દેખાતું નથી. (રોબિન શર્મા). ‘ગુજરાતી પ્રાઈડ’ અને હવે 'માતૃભારતી'ની ઈ-મેગેઝીન 'હું ગુજરાતી'માં છેલ્લા એકાદ વર્ષથી મારી કોલમ ‘સંજય દ્રષ્ટિ’ પ્રકાશિત થઈ રહી છે અને હવે વધુ ઈ-બુક્સ પ્રકાશિત થશે એવી આશા છે.

    • (34.6k)
    • 14.6k
    • (24.2k)
    • 7.4k
    • (60.5k)
    • 8.2k
    • (5.8k)
    • 7.4k
    • (9.2k)
    • 6.6k
    • (1.2k)
    • 6k
    • (1.7k)
    • 6.4k
    • (576)
    • 7.3k