એક છોકરો છોકરીને  જોવા ગયો. બંને ખુબ જ ભણેલા ગણેલા હતા, નોકરી કરતા હતા. છોકરો-  તારે  લગ્ન પછી મારુ  આખું ઘર સંભાળવું  પડસે. કચરા,પોતા,વાસણ,કપડાં,રસોઈ બધું જ.. ઉપર થી  મારી  પણ દરેક જરૂરત નું ધ્યાન રાખવાનું. છોકરી-  પણ આ  બધું કામ તો  એક નોકર રાખીને એની  પાસે પણ કરાવી શકાય  ને. છોકરો-પણ નોકર રાખી તો  એને પગાર આપવો પડેને.....

  • (27)
  • 1.6k
  • (12)
  • 1.1k
  • (28)
  • 1.3k