રાણીને ગમે તે રાજા

(30)
  • 5.2k
  • 5
  • 1.2k

કૌટુંબિક વાર્તા.મા પ્રેમ લગ્નમાં નિષ્ફળ નીવડે છે.તેથી પ્રેમ લગ્ન માટે નફરત પેદા થાય છે.દીકરી પિતાના આકરા સ્વભાવને લીધે પોતાની જરુરિયાત મા દ્રારા મેળવી લે છે.પરિણામે બાપ પ્રત્યે દીકરીને અણગમો પેદા થયા કરે છે.પોતાના હૈયાની વાત માને કરતી દીકરી પોતાના પ્રણયની વાત મા ને કરે છે ત્યારે માનું રોદ્ર સ્વરુપ જોઈ દીકરી આશ્ચર્ય પામે છે.આ વાતની પિતાને ખબર પડે છે ત્યારે સર્જાય છે દિલસ્પચ માહોલ..વાંચો દિલધડક વાર્તા રાણી ને ગમે તે રાજા...દ