મૃગજળ ની મમત - 10

(46.9k)
  • 6.4k
  • 1
  • 2.3k

નિસર્ગ ના લગ્ન પછી અંતરા ની પણ સ્નેહ સાથે સગાઈ થઈ જાય છે. પણ અંતરા હજુ પણ સ્નેહ ની નજીક જઈ ન શકતી. સ્નેહ પોતાના બર્થડે પર અંતરા સાથે આખો દિવસ એકલા રહેવા પોતાના ફ્રેન્ડ ના ફાર્મ હાઉસ લઇ જાય છે.