સફળતાનાં ૩ પાયા

(22.8k)
  • 7.5k
  • 10
  • 2.2k

સફળતાનાં ૩ પાયા માં મુખ્યત્વે સાહસ પ્રયત્નશીલતા અને વિચારશક્તિ આ ત્રણ સફળતાની ત્રિપાય ના પાયા ની માફક છે. જીવન માં સફળતા મેળવવા માટે કઈ રીતે આગળ વધવું તેની વાત કરવામાં આવી છે. આ ત્રણે પાયા સફળતા ની રાહ ટોપ લેવલ પુસ્તક નો CONTINUE પાર્ટ છે. મને વિશ્વાસ છે તમને બધા ને વાંચવો ગમશે.