Motivational Stories Books in Gujarati language read and download PDF for free

  દ્રષ્ટિકોણ - 1 - સફળતા: મહેનત કે પછી ...
  by Kinjal Patel

  સફળતા એટલે શું? જો આ સવાલ એક પુરુષને પૂછવામાં આવે ત્યારે એનો જવાબ હોય “મહેનતનું ફળ” પણ જો આ જ સવાલ એક સ્ત્રીને પૂછવામાં આવે ત્યારે એ સવાલનો જવાબ ...

  વૈશાખના વાયરા - કોરોના કાળમાં
  by C.D.karmshiyani

  "એકલતાના ચટકા ખાઈ,            ચડે અંગે અંગ ચીડ.જાતને  સધિયારો આપે એ,       માણસની અડાબીડ ભીડ."             સી.ડી.કરમશીયાણી************************      વૈશાખ ...

  અમૂલ્ય ઝવેરાત
  by Jaydeep Buch

  સૈકાઓ જૂની વાત છે પણ આજે પણ એટલી જ સચ્ચાઈ થી લાગુ પડે છે. એક કુશળ વ્યાપારી બજારમાં સાવ અમસ્તા જ ફરી રહ્યો હતો. કોઈ ખાસ ખરીદી કરવા માટે ...

  સફળતાની ચાવી
  by Jasmina Shah

  " શંકર કેમેરાની લાઈટ્સ તો તે બરાબર ચેક કરી લીધી છે ને..?? અને હૉલની લાઈટ્સ પણ બરાબર ચેક કરી લેજે અને મૃણાલિની મેમની આંખમાં લાઈટ ન પડવી જોઈએ તેનું ...

  જીવનનાં પાઠો - 9
  by Angel

  સારા વિચારોને વિકૃત માનસ તરફ ન લઈજા શીત..દરેક બાબતની અદ્દભૂત અનુભૂતિ અનુભવવાને બદલે એનું વિવેચન કર્યા કરવાની, વિકૃતીનો સીધો અર્થ છે કે નાની મોટી ગણત્રીઓ અને હિસાબોમાં ક્ષણને ખોઇ ...

  મારે I.A.S. શા માટે બનવું છે ?
  by Kevin Changani

  *મારે I.A.S. શા માટે બનવું છે ?* સાચી વાત કરું ને તો મેં જ્યારે સરકારી પરીક્ષા ની તૈયારી ચાલુ કરી ને ત્યારે હું તલાટી કે મામલતદાર જેવી પોસ્ટ મેળવવા માંગતો ...

  નૈતિકતા
  by vaibhav patel

  આજની પોઝિટિવ સ્ટોરીરેલવેના પ્લેટફોર્મ પર ફેરિયાને 20 રૃપિયા માટે 200 રૃપિયાની નોટ આપી,ફેરિયો પૈસા પરત કરે તે પહેલાં ટ્રેન ઉપડી ગઈ.. પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં ...

  અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 9
  by Shailesh Joshi

  ભાગ - 9 આજે દિવ્યા, અત્યંત કામુક થઈ, આક્રમક અને નશીલા પીણાંની જેમ માદક થઈ, પ્રમોદ થકી પોતાનુ હલકી કક્ષાનું અને અમાનવીય કૃત્ય કરાવવા અઘીરી થઈ છે, અને એટલેજ, એના ...

  સુખમય જીવન
  by Ashish

  GOOD HEALTH, BEST WEALTH  AND BETTER' WISDOM નો ત્રિવેણી સુભગ સમન્વય થાયતો સુખમય જીવન યાત્રાનું નિર્માણ અને સર્જન થાય છે. શરીરની સુખાકારી તન અને મન ને તાજગીસભર રાખે છે. ...

  અવિસ્મરણીય ભેટ
  by Jasmina Shah

  " અવિસ્મરણીય ભેટ "આજે યતીન ખૂબજ ઉદાસ હતો. જેની ફી બાકી હોય તેનું દરરોજ ક્લાસમાં નામ બોલાતું તેમ તેનું પણ નામ બોલાતું પણ આજે તો હદ થઈ ગઈ હતી ...

  જીવનનાં પાઠો - 8
  by Angel

        વ્યક્તિ ને સંસ્કાર પોતાની ફેમિલી માંથી મળે છે.. માતા-પિતા નાં સંસ્કારો સિંચન થકી વ્યક્તિ નું ઘડતર થાય છે, પરંતુ ક્યારેક એવી ઘટનાઓ પણ બને છે કે ...

  ધ મેંગો મેન ઓફ ઈન્ડિયા
  by Jay Dave

              મેંગો મૅન ઑફ ઈન્ડીયા:હાજીકલીમુલ્લાહખાન               "જમાદાર કેરી" ગુજરાતમાં જાણીતી છે.પણ "પોલીસ કેરી" અને "ડૉક્ટર કેરી"ની નવી પ્રજાતિના નામ સાંભળીને ...

  મારી ઓળખ
  by SHAMIM MERCHANT

  પેન્સીલને કાગળ પર મુકવાની સાથે મેઘાના મોઢે સ્મિત છવાઈ ગયું, અને પાંચ મિનિટ પહેલાંની ઉદાસી અને નિરાશા ઉડી ગઈ, જાણે ક્યારેય ઉદાસ હતી જ નહીં. સ્કેચિંગ તેનું સ્ટ્રેસ બસ્ટર ...

  કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 4
  by Saurabh Sangani

  ભેગા મળીને કૈક કરીએ જે કરીએ તેપૂરું,કાળજી રાખીને જો કરીએ તો ના રહે અંધુરુ.સુસવાટા દેતા આ સીમાડા ના વાયરા માં,લીમડા ની ડાળી પકડી ને હું તો  ઝૂરુ.કુદરત ના ખોળે બેસીને અણગમતા ચિત્ર માં,મનગમતા રંગો ક્યારેક તો હું પૂરું.શૈશવ ના સંસ્મરણો વાગોળતા વાગોળતા,સ્ફૂર્ત

  અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 8
  by Shailesh Joshi

  ભાગ - 8 વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,લાજ-શરમ નેવે મુકી, રંગરેલીયા મનાવવા, અને ઈજ્જતની પરવા કર્યા વગર જીવનમાં બસ મોજ મનાવવાવાળી દિવ્યા સાથે તેના જેવોજ સ્વભાવ ધરાવતો પ્રમોદ,  ...

  ઝાડ....
  by DINESHKUMAR PARMAR NAJAR

  ઝાડ........ વાર્તા.દિનેશ પરમાર 'નજર '   ****************************************પંખી સહિત હવા ચાતરીને જાયએવું આષાઢી દિવસોમાં લાગે,આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉંપણ મારામાં ઝાડ હજી જાગે.                  ...

  જીવન અમૃત - 2
  by soham brahmbhatt

   '' જીવન અમૃત ''              - સોહમ બ્રહ્મભટ્ટ  પાંચમો ઉપાય :-          આપણે મન ને સ્થિર અને શાંત કરવાના સામાન્ય ઉપાય જોયા ...

  હીંચકો
  by Meera Soneji

  હીંચકોમેઘા આજે સવાર સવારમાં બહારના ફળિયામાં રાખેલા હીંચકે બેઠા બેઠા કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. મેઘાને હીંચકા પર બેસવું ખૂબ ગમતું. લગ્ન પછીના પહેલા જન્મદિવસે પારસે તેના માટે આ ...

  અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 7
  by Shailesh Joshi

  ભાગ - 7 મિત્રો આગળના ભાગમાં આપણે જાણ્યું કે,એક્ષિડન્ટમાં, ગંભીર રીતે ઘાયલ થયેલા અને ધીરે-ધીરે કોમામાં જઈ રહેલા શેઠ ભાનુપ્રસાદની સારવાર કરી રહેલ, ડોક્ટરના કહેવા પ્રમાણે,  શેઠ ભાનુપ્રસાદ, સંપુર્ણ પણે ક્યારે ઠીક ...

  રસની કળા
  by Manoj Navadiya

  રસની કળા'પરીવર્તનજ જીવનમાં ઉત્સાહ આપે છે'દરેક મનુષ્યએ પોતાનાં જીવનમાં ઘણીવાર નીરસ જીવનનો અનુભવ કર્યો હોય છે. હમેશાં દરેક મનુષ્યને કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુઓ પ્રત્યે અને પોતાના કાર્યોમાં ...

  જીવનનાં પાઠો - 7
  by Angel

  કહેવાય છે કે વ્યક્તિનાં કર્મ જ એની પહેચાન બને છે નહીં તો એક નામની તો અહીં હજારો વ્યક્તિ છે...!! જીવનમાં ક્યારેક એવો સમય આવે કે જ્યાંથી આપણને કોઈ માર્ગ ...

  જીવન અમૃત - 1
  by soham brahmbhatt

        ''જીવન અમૃત''સોહમ બ્રહ્મભટ્ટ       How to become a Storage ? જે આ વિકસતી દુનિયાનું સર્વસામાન્ય પ્રશ્ન બની ચુક્યો છે..આજનો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં વ્યાકુળ રહી પોતાનું સંપૂર્ણ જીવન ખત્મ ...

  હકારાત્મક ચારે બાજુ
  by Ashish

  સદવિચાર માનવજીવનને સુંદર બનાવેબુરું ન જોવું એ આંખનું તપ છે,કટુ ન બોલવું એ જીભનું તપ છે,નિંદા ન સુણવી એ કાન નું તપ છે,કોઈના દુખે દુઃખી થવું એ .......સાચા હદય ...

  ચુંટેલા પુષ્પો...
  by Khyati Thanki નિશબ્દા

       સુગંધનું સાફલ્ય     ' નેત્રા' હૃદયની આંખો થી દુનિયાને નિહાળતી  જાણે ધરતી પરની સુંદર પરી.....                           ઈશ્વરે એક દૃષ્ટિ નથી આપી પણ તેના બદલે બાળપણથી જ ...

  જે સ્વયં શુદ્ધ છે તેની પરીક્ષા ના હોય
  by Rasik Patel

         આપણે આપણી જાત ને સાચી સાબિત કરવાની મથામણ માં ના પડવું જોઈએ, કારણકે તમે જેટલી વધુ મથામણ કરશો તેટલું લોકો તમને ખોટા સાબિત કરતા રહેશે...કૂવો ખોદતી ...

  આશાની મશાલ
  by Bharat Prajapati

            “આશાની મશાલ” ઉપર જુદાં જુદાં લોકો કઇંક ને કઇંક બોલી રહ્યા હતા. આ જોઈને મને પણ લાગ્યું કે ચાલોને આપણે પણ કઇંક એવું લખીએ કે જેના કારણે લોકોનો ...

  આશાની મશાલ
  by Nihar Prajapati

  " આશાની મશાલ " ઉપર જુદા જુદા લોકો કંઇક ને કંઈક બોલી રહ્યા હતા.આ જોઈને મને પણ લાગ્યું ચાલો ને આપણે પણ કઈક એવું લખીએ કે જેના કારણે લોકોનો ...

  ધીરજ
  by Jay Dave

                 એક ધનવાન માણસે  દરિયામાં એકલા ફરવા માટે તેણે બોટ  વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં ...

  સફળતાથી બદલાતી જિંદગી - 2
  by Dr Shreya Tank

             સુલોચના માણસો ની જાણકાર અને ઉંમર માં મોટી હતી , તે ખેવના ની મનોદશા સમજી સકતી હતી કે ખેવના સ્વાભિમાની છોકરી છે , માટે ...

  મારી વ્હાલી માં
  by Shailesh jivani

  નમસ્કાર મિત્રો હુ છુ આપનો દોસ્ત શૈલેષ જીવાણી આજે એક નવી વાર્તા લય અને આપની સમક્ષ આવ્યો છુ મારી આજની વાર્તા નુ શીષૅક છે મારી વ્હાલી માં...વાર્તા ની શરૂઆત ...