એ કાપ્યો છે....!!

(29)
  • 4.3k
  • 2
  • 1k

ઉતરાયણ ના દીવશોમાં ગામડામાં કેવી ધમાલ થતી હોય છે તેનું તાદર્શ વર્ણન આ લેખમાં આપને મળશે. ગામડા-ગામમાં તોફાની બારકશની ટોળકી તો હોય જ. પણ એ લોકો કેવા-કેવા તોફાનો કરે અને તેમાંથી હાસ્ય નિષ્પન કઈ રીતે થતું હોય છે તે અહી દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે.