પ્રેમ - સંબંધ .

(15)
  • 5.4k
  • 10
  • 1.1k

પ્રેમ - સંબંધ . આ કાવ્યસંગ્રહમા મે પ્રેમ અને સંબંધ ને અનુલક્ષીને કેટલાક કાવ્ય ની રચના કરેલ તે પ્રસ્તુત કરેલ છે. માણસ માણસ વચ્ચે સંબંધ કેવા હોવા જોઇએ અથવા માણસ માણસ વચ્ચે કેવા સંબંધ હોય છે તે દર્શાવેલ છે. સંબંધ માટે શુ શુ જરુરી છે. સંબંધ ગમે તે હોય પરંતુ દરેક સંબંધ માટે કેટલીક પાયાની જરુરીયાત હોય છે તે દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે. આ પહેલા મારો જાપાનિ કાવ્યસંગ્રહ હાઇકુ તથા ઇશ્વરને એમ બે કાવ્યસંગ્રહ માત્રુભારતિ પર પ્રકાશિત થયેલ છે. બન્ને કાવ્યસંગ્રહ માટે આપ સર્વ વાચક વર્ગનો સારો પ્રતિભાવ મળેલ છે. આશા છે પ્રેમ સંબંધ વિશેનો મારો આ કાવ્યસંગ્રહ આપ સર્વને ગમસે. કાવ્યસંગ્રહ વાંચી આપ આપના કિમતી અભિપ્રાય જરુરથી જણાવશો . આભાર..... ‘ આકાશ ‘ -યશવંત શાહ.