Poems Books in Gujarati language read and download PDF for free

  શોધુ છુ તને
  by mahender Vaghela
  • 127

  નમસ્કાર મિત્રો,        મિત્રો,"શોધુ છુ તને " પુસ્તક એ મારા જિવનનું પ્રથમ પુસ્તક અને કાવ્યસંગ્રહ છે છે .આમ તો સાહિત્ય અને અને મારી સાત પેઢી સુધી કોઈ ...

  કાવ્ય સંગ્રહ
  by Het Bhatt Mahek
  • 68

  ???????? (1) હું તને બદનામ નઈ કરું. તું છોડીને ગયો એ વાતની તને કે, આ જગતને હું ફરિયાદ નઈ કરું.... તું જીવ જે તારી જિંદગી ખુશીથી, હું તને બદનામ નઈ કરું..... ...

  મનનું ખેડાણ
  by Yakshita Patel
  • (36)
  • 414

  ઘણું છે...સુરજ  બની  જગને અજવાળવાની  કોઈ  ઈચ્છા  નથી,  દિપક  બની  મંદિરમાં  પ્રકાશ  આપી   શકાય   તો  ઘણું  છ.   મોટી  મોટી  નદીઓ  બની  પૂજાવાની કોઈ  ઈચ્છા  નથી,  નાનું  ઝરણું  બની  મુસાફરોની  તરસ  છીપાવી  ...

  હિંમત તો તું કર આજે
  by Rudrarajsinh
  • (44)
  • 708

  નમસ્કાર મિત્રો,                                    મ્હારી કવિતાના પુસ્તકોને આપ વાચકમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળ્યો ...

  गीता सार
  by Darshita Babubhai Shah
  • 164

  गीता सार गीता में लीखा है, निराश मत होना, कमजोर तू नहीं, तेरा वक्त है ॥ जो हुआ वह अच्छा हुआ । जो हो रहा है, वह अच्छा हो ...

  ઉગતી સાંજે
  by Er Bhargav Joshi બેનામ
  • (46)
  • 786

                       ફડક કેમ છે!?પર્ણને વળી ઝાકળનો ભાર કેમ છે !?રવિમાં જલનની આ ઝાળ કેમ છે !?આંખોને આડી પાંપણની પાળ કેમ ...

  હું અને મારા અહસાસ - 3
  by Darshita Babubhai Shah
  • 269

  હું અને મારા અહસાસ ભાગ -૩ લોકડાઉન થીપૃથ્વી પરવસંત ઋતુનું આગમન થયું છેહવા શુધ્ધ,ઝાડ પાન નવપલલિત,આકાશ ભૂરું અને સુંદરદેખાય છે. ******************************************** માનવ પશુઓ - પંખીઓને પાંજરામાં પુરીપોતે બેલગામઘોડા નીજેમ ...

  કલમના હાથે
  by Dina Mewada
  • (12)
  • 405

  કલમના સથવારે..!..............1)સમય સાથે સમજતો થયો પિંજરે પુરાયેલા પંચી નો અહેસાસ થયો સુના રસ્તે હવા નો સુસવાટ થયો રોંજીદા શોર બકોર માં આજે પક્ષીઓ નો કિલકોર થયો જીવન માં આ તે કેવો સમય પસાર ...

  પદ્યમાલા- ભાગ-2
  by Dr.Bhatt Damaynti H.
  • 111

      ( લેખકનું નિવેદનઃ-   પદ્યમાલા- ભાગ- 1 માં મેં સૌગાદ, માણસ, મારી ગુજરાત ગરવી ગરવી રે, ગુલાબી શીતળતા, વસંતના વધામણાં, વગેરે મારી સ્વરચિત અને મૌલિક રચનાઓ લખી છે. ...

  આર્તનાદ
  by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી
  • 248

                   "  બાંધવ- બેનડી  "હા! આપણે માડીજાયા, આપણે બાન્ધવ-બેનડી આપણે તો બાળગોષ્ઠિ વીરા, આપણે સખી-સાહેલડીનાની-મોટી રમતા રમતો, પળમાં ઝગડા-ઝગડી   પળમાં પાછું રીસાઈ જઈને, પળમાં ...

  છાંદસ્થ ગઝલ - 2
  by Parmar Bhavesh આર્યમ્
  • 155

  1. મન તું બોલમાંગાલગા ગાલગા ગાલગા ગાલગાફળ જે પાક્યાં નથી એને તું  તોડમાં,અંતરે  રાખ  શબ્દો   તું  વાગોળમાં.કિંમતી  શબ્દ તું  સાચવી  લે  જરા,વેંચશે   એને    સંસાર   ભાગોળમાં.જીભ  તારી  છુપાવી  દે  તું  ...

  ભવ્ય ગઝલ
  by Rudrarajsinh
  • (66)
  • 1.2k

  નમસ્કાર મિત્રો,                                    મારું પ્રથમ પુસ્તક " દિગ્વિજયી કવિતાઓ" ને આપ વાચકમિત્રો તરફથી ...

  અધૂરા વેણ.
  by Er Bhargav Joshi બેનામ
  • (34)
  • 741

      અધૂરા વેણ..??? ?? ??? ?? ???કોણે કહ્યું કે તું શબ્દોથી આઘાત નથી કરતી !??કરે છે ઘાત જ્યારે પાછી ફરીને વાત નથી કરતી..??? ?? ??? ?? ???એનું આમ ...

  પદ્યમાલા-ભાગ-1
  by Dr.Bhatt Damaynti H.
  • 197

             સૌગાદ ( 1 ) જીવનની ગઝલ ગાવી હોયતો, જીવનમાં સુર,તાલ અને લય જોઈએ. જમાનામાં દર્દીલું ગીત ગાવા, જીવનમાં ઝંઝાવાત જોઈએ. ન મળે કયાંય કિતાબોમાં -ગીતા-  એવા ખયાલાત જોઈએ. અજવાળું ...

  પ્રેમપૂર્ણ રચનાઓ Dilwali Kudi ની કલમે....
  by Dilwali Kudi
  • (12)
  • 430

  *રાહ જોવાઈ રહી છે.....*આંખો થી આંખો મળવાનીને લાગણીઓ ની કૂંપણ ફૂટવાની રાહ જોવાઈ રહી છે,સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....શ્વાસની ગતિ વધવાનીને પ્રેમનુ અમૃત છલકવાની રાહ ...

  કવિતા
  by kajal
  • 291

  મન એવુ તે વિચારે... જાણે દુનીયા છે મુઠ્ઠીમાં અહી તહી ભમે છે , એવુ તે વિચારે... જાણે પંખી ઓ આઝાદ ને, માનવ પાંજરે પુરાયો..મન એવુ તે વિચારે.. જાણે પંખી ...

  કાશ..
  by Rudrarajsinh
  • (79)
  • 1.6k

  નમસ્કાર મિત્રો,                    મારું પ્રથમ પુસ્તક " દિગ્વિજયી કવિતાઓ" લખાઈ ગયું છે અને તેનો ખુબજ સારો પ્રતિસાદ આપ મિત્રો દ્વારા મને ...

  રસરંજ - ૧૦
  by Dr. Ranjan Joshi
  • 250

  રસરંજ - ૧૦૧. ચહેરોસમયના હર જખ્મોને સહેતો એ ચહેરોદુ:ખોમાં સતત સુખને શોધતો એ ચહેરો.હો વ્યથા ભીતરે તોય હસતો એ ચહેરોહર પળે લાગણીથી ધબકતો એ ચહેરો.હર ગમનો એક જ ઈલાજ ...

  પરસ્પર સંગાથી
  by Maitri Patel
  • (14)
  • 1.6k

  આ પુસ્તક ના કાવ્યો અને કાવ્યના તમામ શબ્દો વર્ણવે છે કે અઢી શબ્દ ના પ્રેમ ને સમજવા પરસ્પર સંગાથ કેટલો અનિવાર્ય છે. કવિતા ના મર્મ માં પ્રેમરસ શબ્દોરુપી લાગણીઓ ...

  દિગ્વિજયી કવિતાઓ
  by Rudrarajsinh
  • (119)
  • 2.2k

  નમસ્કાર મિત્રો,                    હું ઘણા સમયથી કવિતા,શાયરી અને નીતિ વિષયક વાક્યો મારા બુકમાં લખતો હતો. મે આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી પરંતુ ...

  એકલો લાગુ છું
  by Hiren Kathiriya
  • 395

  નમસ્તે મિત્રો, મારું નામ Hiren Kathiriya, આમ તો હું કોઈ પ્રોફેસનલ writer નથી કે Shayar નથી.શરૂઆત મા matrubharti વિશે ખબર પડી ત્યારે Matrubharti સાથે કઈ પણ લખવાનાં નહીં પરંતુ કાંઈક નવું ...

  અધૂરી મુલાકાત
  by Kanu Bharwad
  • (20)
  • 523

  શબ્દે શણગારી કેટલીક રચનાઓ આપ સમક્ષ મૂકું છું..આશા છે કે આપ ને પસંદ આવશે.------- -------------    ❤️ મીઠી યાદ  ❤️નજરથી નજર મળી હતી યાદ છે ?સુંવાળી સંગત મળી હતી યાદ ...

  લાવ તારા હાથમાં મહેંદી થી નામ લખું મારૂ
  by Parmar Geeta
  • (29)
  • 682

  લાવ તારા હાથમાં મહેંદી થી નામ લખું મારૂ , બંધ કરી મુઠ્ઠીમાં એને સાચવી લેવાનું કામ તારૂ , લાવ તારી આંખો માં સ્નેહ ના સવાલ ભરી આપું , એ સ્નેહના સવાલો ને આંંખોમા ...

  જિંદગી પર કવિતા
  by Maitri
  • 375

                 જીવનમાં જોઈએ બીજું શું??અશ્રુ વહેતી આંખોને લૂછનાર,આથી બીજું જોઈએ શું?ઉદાસીમાં હસાવી શકે એવું એક જણ,આથી વિશેષ બીજું જોઈએ શું?આપણી પરવા કરી શકે ...

  તું અને હું કલ્પના મા....
  by Vyas Dhara
  • 493

                                      " તું અને હું કલ્પના "      તું કોઈ વરસાદ નથી. ...

  jinu the sayar ni kalme - 2
  by Jinal Dungrani Jinu
  • 296

  પૃથ્વી પર અમે આવવાના ને જિંદગી અમે જીવવાના, જિંદગી અમે જીવવાના ને બાળમંદિરે જાવાના, બાળમંદિરે જાવાના ને નાસ્તા ના ડબ્બા ખાવાના, નાસ્તા ના ડબ્બા ખાવાના ને કલમ ખટારો શીખવાના, ...

  હું અને મારા અહસાસ - 2
  by Darshita Babubhai Shah
  • (13)
  • 529

  હું અને મારા અહસાસ ભાગ- ૨ મારા અંત ની જાણ નથી મને, સાચવજે મને મારા અંત સુધી દુનિયા ને ઘેરી છે અકસ્માતો એ,  પાલવજે મને મારા અંત સુધી અનુભવો ...

  jinu the sayar ni kalame
  by Jinal Dungrani Jinu
  • 610

  રોજ મારો જન્મ એની આંખ માં ઉજવાય છે; માને માટે દીકરો મોટો કદી કયાં થાય છે? કોણ જાણે કેવી માટી નો બનેલો  દેહ છે; દદૉ આપ્યાં કેટલાય તોય મા ...

  શાયરી ભાગ - 1
  by RAJ NAKUM ( GHAYAL )
  • 698

  એ ગયા અને  ગુનેગાર અમે થઈ ગયા  ,ને યાદોમાં આવી અમારી એ પોતે જ કેદ થઈ ગયા ...                  _ ઘાયલ(રાજ)અમે ક્યાં કહયું હતું ...

  હવે શું કરું.!?f
  by Er Bhargav Joshi બેનામ
  • (54)
  • 952

                     "હું આપીશ"તું કહે તો સ્વર્ગ સમો સથવારો હું આપીશ,અંધારા માં ચાંદ તણો ચમકારો હું આપીશ;નિરાશામાં ભીતર થી સહારો હું આપીશ,ખુશીઓમાં ...