પ્રણય ભંગ - 7

(14.7k)
  • 5.9k
  • 3
  • 2.2k

પણ,મારે ક્યા તારી સંગે લવ કે લફરું કરવું છે તે તું આમ છંછેડાય છે! હું તો તને મારી ઝગમગાટ જીંદગીની જીવાદોરી બનાવવાની વાત કરું છું.એમાં ક્યા આમ.... બસ, અવિનાશ...હવે ચુપ!નહી તો બેઈજ્જત થઈશ!! અને મને લગ્નની કોઈ જ ઉતાવળ નથી જ. એમ કરતા બે દિવસ વીતી ગયા.આરઝુના અસ્તિત્વએ અવિનાશ પર એવી તો ભૂરકી નાખી હતી કે એનું રોમ રોમ આરઝુંની માળા જંપવા લાગ્યું.ashkk