વાંસલડી ડોટ કોમ - 3

(18)
  • 5.1k
  • 4
  • 1k

મિત અને વેણુ નાટક મા ભાગ લે છે. તેમના ફેવરિટ શિક્ષક જ તેમને નાટક સમજાવે છે. નાટક સામાજિક સમસ્યા અંગે નું હોય છે. રિહર્સલ કરતા કરતા યુવાનો સામાજિક સમસ્યા અંગે વિચારતા પોતેજ આ માટે સેવા આપવા ઈચ્છે છે. તેમના શિક્ષક પણ તેમને સાથ આપવા ઈચ્છે છે.