21મી સદીનું વેર - 21

(113)
  • 6k
  • 3
  • 3.2k

કિશન પર કોનો ફોન આવે છે કે જેથી તે ચિંતિત થઇ જાય છે કિશનની માને શું થાય છે કિશનને બાજુ વાળા ચંપાકાકી કઇ વાત કરે છે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ પ્રકરણ વાંચો.મિત્રો તમે તમારો પ્રતિભાવ ચોક્ક્સ આપજો જેથી મને આગળ લખવા માટે ઊપયોગી થાય.