એક નિર્દોશ વ્યક્તિ વેર લેવા માટે આગળ વધે છે અને વેર માંથી એક મહાન કાર્યની શરૂઆત થાય છે .
આ ભાગમા તમે જોશો કે કોલેજ ની વકૃત્વ સ્પર્ધા માં કિશન ભાગ લેશે અને તેના અને ઇશીતા ના સંબંધ મા શુ શુ થાય છે.અને તેના મિત્રો તેને કઇ રીતે સપોર્ટ કરે છે અને કોલેજ મા કેવી રીતે સ્પર્ધા ...Read Moreઆયોજન થાય છે તથા સ્પર્ધા મા શુ સરપ્રાઇઝ ગિફ્ટ છે, અને શા માટે કિશનને ઇશિતા માટે માન અને ગૌરવ થાય છે.આ એક એવા
કિશન ની કોલેજ મા વકૃત્વ સ્પર્ધાનું આયોજ્ન થાય છે જેમા ઇશિતા કિશન નું નામ લખાવી દે છે અને ત્યાર બાદ કિશન વકૃત્વ સ્પર્ધાની તૈયારીમા જોરદાર મહેનત કરે છે અને હવે શું થશે સ્પર્ધામાં શુ કિશન વકૃત્વ સ્પર્ધા જીતશે કે ...Read Moreતે જાણવા આ ભાગ વાંચો
કિશન વ્કૃત્વ સ્પર્ધામા ભાગ લે છે અને તેમા ખુબ સરસ વ્કતવ્ય આપે છે અને પ્રથમ વિજેતા બન્ને છે ત્યાર બાદ આગળ શુ થશે ઇશિતા અને કિશન ની લવ સ્ટોરીનું શું થશે આ બધુ જાણવા માટે વાંચો ...Read Moreપ્રકરણ .
કિશનની વકૃત્વ સ્પર્ધા માં વિજેતા બનવાની ખુશિ ને સેલીબ્રેટ કરવા બધા મિત્રો ફરવા જવાનો પ્લાન બનાવે છે અને પિકનિક પર જાય છે. પિકનિક માં કઇ જગ્યાએ જાય છે ત્યા કઇ રીતે એંજોય કરે છે અને ત્યાં શું ...Read Moreથાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો
આ ભાગમા તમે જોશો કે કિશન અને તેના મિત્રો પિકનિક મા શુ એન્જોય કરે છે અને કિશન અને ઇશિતાની લવ સ્ટોરીનું શું થાય છે. તથા મનિશ ની જેમ બીજા કોઇનું પણ શુ સિક્રેટ છે. અને ત્યાર બાદ ઇશિતાના ...Read Moreમા કિશન કઇ રીતે વિશ કરે છે.
આ ચેપ્ટરમાં વાંચો કે કિશન સ્મૃતિ મેડમને મળવા જશે તો શુ થશે. અને કિશનને ઇશિતાના પપ્પાને શુ કામ મળવાનું થાય છે અને તે કઇ રીતે મળે છે. અને પછી ઇશિતા અને કિશનની લવ સ્ટોરી નું શુ થાય છે.
આ ચેપ્ટરમાં વાંચોકે મેયર ની ઓફરનો કિશન શું જવાબ આપશે અને તેનો મેયર તરફથી શુ પ્રતિભાવ આવશે તથા કિશન ને તેનો શું ફાયદો થશે. અને કિશન ઇશિતાની લવ સ્ટોરી કઇ રીતે આગળ વધે છે
આ ચેપ્ટરમાં તમે વાચો કે કિશન તેની માને મળવા માટે ગામ જાય છે ત્યા તેની મા તેને શુ કહે છે તેને ત્યા જઇ શું જાણવા મળે છે. કિશનની મા શા માટે તેને ઇશિતાથી દુર રહેવા કહે છે. કિશન અને ...Read Moreની લવસ્ટોરીનું શુ થાય છે.
આ પ્રકરણ મા તમે જોશો કે કિશન અને ઇશિતા મેયરને મળે છે અને ત્યા કિશન માટે એક ખુશખબર અને એક તક મળે છે.તથા આ ભાગમા તમે સ્ટોરીને એક નવો જ વળાંક પણ જોશો, તથા આ વળાંક શુ છે અને ...Read Moreસસ્પેંસ છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશોકે કિશન બધી વાત મિત્રોને કરે છે. અને બધા મિત્રો મનિષના મિત્રને મળવા જવાનું નક્કિ કરે છે. કોણ છે આ મનિષનો મિત્ર બધા શુ કામ તેને મળવા જવાનું નક્કી કરે છે તે મિત્ર શુ ...Read Moreછે આ બધું જાણવા માટે આ પ્રક્રરણ જરૂરથી વાંચજો અને મને મારા વ્હોટ્સ અપ નંબર પર પ્રતિભાવ ચોક્કસ આપજો.આભાર
આ પ્રકરણમાં તમે વાંચશો કે એન્યુઅલ ફંક્સનની તૈયારી કઇ રીતે થાય છે આ ઉપરાંત કિશન અને ઇશિતા ફરીથી એક વખત નજીક આવી જાય છે અને થોડી પ્રેમગોસ્ઠી કરે છે અને બીજુ ધણુ બધુ છે. મિત્રો આ નવલકથા સાથે ...Read Moreબધા મિત્રો જોડાઇ રહ્યા છે અને મને પ્રતિભાવ મોકલી રહ્યા છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. આપનો સાથ આજ રીતે આગળ મળતો રહે તેવી અભ્યાર્થના
આ ભાગમાં તમે વાંચશો કે એન્યુઅલ ફંકશનમા શું શું આયોજન છે અને કઇ કઇ ઇવેન્ટ છે અને કોણ કોણ આવે છે અને કિશન એન્યુઅલ ફંક્શનનું કેવુ આયોજન કરે છે. તથા આ ભાગમા તમને એ પણ ખબર પડશે કે કિશનનો ...Read Moreકોણ કરાવે છે.
સોરી મિત્રો આ વખતે વેકેશન અને લગ્ન સમારંભના લીધે થોડુ પ્રકરણ લખવામાં મોડુ થઇ ગયુ છે. અપીસોડીક સ્ટોરી હુ પણ વાંચુ છુ એટલે મને ખબર છે કે વચ્ચે લીંક તુટે તો સ્ટોરી વાંચવામાં મજા નથી આવતી. હવે દર વીક ...Read Moreઅપીસોડ પબ્લીસ થશે તેની કાળજી રાખીશ. આ પ્રકરણમાં તમે વાંચશો કે મનિષનું શું સિક્રેટ હતું
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને ઇશિતાએ કઇ રીતે મનિષ અને પ્રિયા માટે પ્લાન બનાવ્યો હતો અને ત્યાર બાદ ઇશિતા શા માટે બધા મિત્રોને ફોન કરીને અચાનક મળવા બોલાવે છે આ બધુ જાણવા માટે આ ...Read Moreવાંચો અને વાંચ્યા પછી તમારો પ્રતિભાવ ચોક્કસ આપજો.
આ પ્રકરણ મા તમે વાંંચશો કે કિશન અને ઇશિતા જુદા પડી જાય છે.ઇશિતા બેંગ્લોર જતી રહે છે અને કિશન એલ.એલ.બી કરે છે અને પછી કિશન અને ઇશિતા સાથે શું શું થાય છે તથા બેંગ્લોર જતા પહેલા બન્ને ...Read Moreશું કરે છે તે વાંચવા માટે આ પ્રકરણ વાંચજો અને પછી તમારા પ્રતિભાવ મને જણાવજો. થોડુ પ્રકરણ મુકવામાં મોડુ થઇ જાય છે કયારેક કારણ કે પ્રકરણ લખ્યા પછી તેને જાતે ટાઇપ કરુ છુ અને અપલોડ કરુ છુ આ બધામા કયારેક થોડુ લેટ થઇ જાય છે.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન તેની જીંદગીનો પહેલો કેસ લડવા માટે તૈયારી કરે છે. કોણ છે તેની સામે અને તે કોર્ટમાં કિશનની વિરુધ્ધ કેવી કેવી દલીલ કરે છે અને કિશન કેવી કેવી દલીલ કરે છે ...Read Moreઅને છેલ્લે કોર્ટમાં શું થાય છે તે જાણવા આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વચશો કે કિશન પોતાની દલીલમાં શું શું રજુઆત કરે છે કયા કયા સબુત લાવે છે અને કેસનો ચુકાદો શું આવે છે આ ઉપરાંત આ કેસની તેના કેરીયર પર શું અસર પડે છે ...Read Moreનુરીની હાલત શુ થાય છે આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ વાંચો. અને મને પ્રતિભાવ ચોક્કસ આપજો.
આ પ્રકરણમાં કિશન કેસમાં શું શું દલીલ કરશે કયા કયા સબુત રજુ કરે છે કેસમાં કેવો વળાંક આવે છે અને કિશન કેસ ને કઇ રીતે પોતાની તરફેણમાં લેવાનો પ્રયત્ન કરે છે તથા ...Read Moreકેસનો શું ચુકાદો આવે છે અને તેની કિશનના કેરીઅર પર શું અસર થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો.
કિશનના કેસનું શુ થયુ જનક દેસાઇ એ શુ ચાલ રમી કિશને સામે શું જવાબ આપ્યો કેસનો શું ચુકાદો આવે છે તેની કિશનના કેરીયર પર શું અસર પડે છે આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ ...Read Moreઅને વાંચ્યા બાદ પ્રતિભાવ જરૂરથી આપજો.
કિશન પર કોનો ફોન આવે છે કે જેથી તે ચિંતિત થઇ જાય છે કિશનની માને શું થાય છે કિશનને બાજુ વાળા ચંપાકાકી કઇ વાત કરે છે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ પ્રકરણ વાંચો.મિત્રો તમે ...Read Moreપ્રતિભાવ ચોક્ક્સ આપજો જેથી મને આગળ લખવા માટે ઊપયોગી થાય.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને મોહિત મળે છે અને તેની મિત્રતા ધીમે ધીમે ગાઢ થતી જાય છે. તથા કિશનની પ્રગતિ પણ થતી જાય છે તે પોતાની ઓફીસ કરે છે અને એક આસીસ્ટન્ટ પણ રાખે છે. તથા તે ...Read Moreમાને મળવા જાય છે.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન જામનગર હોસ્પીટલમાં તેની મમ્મીને મળવા જાય છે ત્યાં જઇ તેને એક એવી વાત જાણવા મળે છે કે જેથી કિશન સ્તબ્ધ થઇ જાય છે.ત્યાર બાદ કિશન જુનાગઢ આવે છે અને ત્યાં તે શિખરને ઓફીસ ...Read Moreબોલાવે છે અને તેની વાત કરવાનું કહે છે. અને બીજુ ઘણુ બધુ છે જે તમને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખશે.તો મિત્રો આ પ્રકરણ જરૂર વાંચજો અને નીચે આપેલ રીવ્યુ ના સ્થાને તમારો પ્રતિભાવ ચોક્કશ આપજો.આભાર
આ પ્રકરણમાં તમે વાંચશો કે શિખર તેની અને શીતલની લવસ્ટોરી કિશનને કહે છે અને ત્યારબાદ કેવી રીતે પ્રોબ્લેમ શરૂ થાય છે તે વાત કિશનને સમજાવે છે. શું છે શિખરની સ્ટોરી કિશન શું કરશે આ કેસમાં શું શિખરે ...Read Moreબધીજ વાત સાચી છે આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ વાચો અને મને પ્રતિભા મોકલો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને નેહા શિખરની વાત સાંભળે છે અને તેના પરથી તારણો કાઢે છે. કિશન મનિષ અને મોહિત મળે છે. કિશનને શિખરની વાતમાં અમુક કળી ખુટતી હોય તેમ લાગે છે.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને નેહા શિખરના મમ્મી પપ્પા સાથે વાત કરે છે.અને કિશન કોઇક ને સુરત તપાસ કરવાનુ કહે છે.સુનિલનુ જુનાગઢ આવવાનું બંધ રહે છે. અને કિશન તરતજ એક બીજો પ્લાન મળવા માટે બનાવે છે.શું છે ...Read Moreપ્લાન કિશન કોને તપાસ સોંપે છે. આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ગણેશને નોકરી પર રાખે છે અને એક માણસની જાસુસી નુ કામ સોપે છે.આ ઉપરાંત સુરતથી પણ શિતલ વિશે માહિતી આવે છે.જે જોઇને કિશન ચોંકી જાય છે. નેહા કિશનને એક પેકેટ આપે છે જે ...Read Moreતેની ફેંડને સુરત આપવાનું હોય છે.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન સુરત જાય છે અને ત્યાં જઇ એક ડીટેક્ટીવને મળે છે. કિશન સુરતથી ખુબજ પ્રભાવિત થાય છે અને ત્યાં ફરે છે.તે હોટલમાં રોકાય છે અને ત્યાંંથી પોતાના કામ પતાવે છે અને ઇશિતાને મળવા જાય ...Read More
આ પ્રકરણમાં તમે વાંચશોકે કિશન અને ઇશિતા બન્ને સુરત પહોંચી જાયા છે.કિશન ઇશિતાને મળવા જાય છે. ઘણા લાંબા સમય પછી બન્ને મળે છે. અને આ મિલનમાં તાપીના કિનારા પર તે લોકો વાતો કરે છે.અને બીજુ ઘણુ બધુ છે.તો આ ...Read Moreવાંચજો અને પ્રતિભાવ ચોક્કસ આપજો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને તેનુ આખુ ગૃપ ઘણા સમય પછી ફરીથી સુરતમાં મળે છે અને દમણ પીકનીક પર જાય છે.ત્યાં જઇને તે લોકો શુ શુ મજા કરે છે અને બધા કઇ કઇ જગ્યા એ ફરે ...Read More તથા નેહાનો ફોન શુ કામે આવે છે તથા ગણેશને શુ માહિતી મળે છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચજો અને તમારો પ્રતિભાવ આપજો.મિત્રો હમણા હવે વેકેશન અને દિવાળી આવે છે એટલે એકાદ પ્રકરણ થોડુ મોડુ થાય તે માટે સોરી,
સોરી મિત્રો દિવાળી વેકેશનમાં બહાર ગયો હોવાથી આ પ્રકરણ લખવામાં ખુબજ મોડુ થયુ છે. હવે ના પ્રકરણ રેગ્યુલર આવે તેની કાળજી રાખીશ. પ્રકરણમાં તમે વાંચશો કે સુરત સ્પાય સર્વિસ ની ઓફીસ પરથી કિશન પર ફોન આવે છે અને તેને ...Read Moreમાટે આવવાનુ કહે છે. કિશન ત્યાં મળવા જાય છે તો તેને શિતલની બધીજ ડીટેઇલ્સ મળે છે અને ઘણીબધી બીજી વિગત જાણવા મળે છે.જેથી કિશન શિખરને સુરત આવી જવા કહે છે.
આ પ્રકરણમાં તમે વાંંચશો કે કિશનને શિતલની બધીજ અસલીયતની ખબર પડે છે.તે શિખરને બધીજ વાત કરે છે અને પછી એક પ્લાન નક્કી કરે છે એ પ્લાન ને અમલમાં મુકવા તે શિતલને ફોન કરી મળવા બોલાવે છે.શિતલ મળવા આવે પછી ...Read Moreથાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંંચો.
આ પ્રકરણ માં તમે વાંચશો કે કિશન શિતલને બીજી વાર મળવા માટે બોલાવે છે. પણ આ વખતે રૂપેશ કઇક પ્લાનીંગ કરે છે જે શિતલ કે કિશન બન્ને માંથી કોઇને પણ ખબર નથી. તો હવે શુ થશે રૂપેશનો પ્લાન સફળ ...Read Moreકે કિશન તેના કરતા વધુ ચાલાક નીકળશે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને ઇશિતા નેહાની ફ્રેંન્ડને ગીફ્ટ આપવા જાય છે અને ત્યાં તેને સરપ્રાઇઝ મળે છે.કોણ છે નેહાની ફ્રેંડ તે જાણવા માટે આ પ્રકરણ વાંચો. ત્યારબાદ કિશન અને ઇશિતા તે બન્ને ની છેલ્લી રાત્રિ કઇ ...Read Moreગાળે છે તે વાંચવા માટે આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ફરીથી જુનાગઢ પાછો ફરે છે અને ત્યાં જઇ તે 10 દિવસના બાકી કામ પતાવે છે અને ગણેશને મળવા જાય છે. ગણેશને શુ કામ મળવા જાય છે તે વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને ગણેશ મળે છે અને વાતો કરે છે તેમાંથી કિશનને બે ત્રણ વાતો જાણવા મળે છે અને રાતે કિશનને ફરીથી અજાણી સ્ત્રીનો ફોન આવે છે જે પોતાને કિશનની શુભેચ્છક ગણાવે છે અને કિશનને ...Read Moreઅગત્યની લીંક આપે છે આગળ વધવા માટે.શું છે આ લીંક અને કિશન કઇ રીતે આગળ વધે છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન સિવિલ હોસ્પીટલમાં જાય છે અને ત્યાં વોર્ડ નંબર-5માં જાય છે.ત્યાં જઇ કોને મળે છે અને ત્યાંથી તેને કંઇ માહિતી મળે છે અને તેને કિશન સાથે શુ સંબંધ છે તે જાણવા માટે આ પ્રકરણ ...Read More
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ગગનને ફરી વખત મળવા બોલાવે છે અને તેને કેટલાક પ્રશ્નો પુછે છે.તેમાંથી શું શું જાણકારી મળે છે અને બીજી પણ તેને જાણકારી મળે છે.આ બધુ જાણવા આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશનને મોહિત પાસેથી રમતોત્સવની માહીતિ મળે છે.અને કિશન તેના ગામ અને સપનાના ગામ જાય છે અને ત્યાં બન્ને ગામની શાળાના આચાર્યને મળે છે. અને ત્યાંથી કિશનને શું શું માહિતી મળે છે કિશન ...Read Moreઘરે જાય છે અને ત્યાં શુ થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન તેના ગામ જાય છે અને ત્યાં તેના ઘરમાંથી તેને એક પેકેટ મળે છે એ પેકેટ ખોલતાજ તે ચોકી જાય છે. તેના ગામમાંથી તેને બે ત્રણ વ્યક્તિના સરનામા મળે છે અને તે તે વ્યક્તિને ...Read Moreજાય છે.પેલા પેકેટમાં શુ છે કિશન કોને મળવા જાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન પ્રદિપભાઇના ઘરેથી નીકળી ઝંખના ત્રાંબડીયાને મળવા જાય છે.અને પછી કિશન પર અચાનક એક ધમકીનો ફોન આવે છે.અને પછી ફરીથી બીજો એક ફોન આવે છે.આ કોનો ફોન છે અને કિશનને શા માટે ફોન આવે ...Read More તે જાણવા આ પ્રકરણ વાંચો
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ડીવીડીમાં રહેલ વિડીયો જોઇ અચંબીત થઇ જાય છે અને ફરીથી પાછો ઝંખનાને મળવા જાય છે.ગણેશને એક જુદી કામગીરી સોપે છે.રહસ્ય વધુ ઘેરુ બનતુ જાય છે.શુ છે ડીવીડીમાં કિશન ઝંખનાને પાછો મળવા કેમ ...Read Moreછે આ બધુ જાણવા માટે આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે ઝંખના કિશનને મળવા આવે છે અને પછી બધીજ વાત કરે છે.તેમાંથી કિશનને એક ચોકાવનારી માહિતી મળે છે.કિશન શિખર સાથે ડીનર માટે જાય છે અને શિખરને બધી વાત કરે છે.અને અચાનક કિશનને ખબર પડે છે ...Read Moreતેની ઓફીસ સામે એક માણસ સતત તેના પર નજર રાખી ઉભો રહે છે.રહસ્ય અને રોમાંચથી ભરપુર પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે શિતલ તેના બધા સબુત લેવા માટે જુનાગઢ આવે છે અને કિશનને મળે છે.તથા એક અઠવાડીયા પછી કિશનનો બર્થડે છે પણ આ વખતે કિશનનો બર્થડે કઇંક અલગ જ જવાનો છે.શિતલ કિશનને મળે છે ત્યાં શું ...Read Moreછે કિશનના બર્થડે પર શુ થાય છે એ જાણવા માટે આ પ્રકરણ વાંચો
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન તેની ઓફીસ નવી જગ્યા પર સીફટ કરે છે ત્યાં તેને પેલા બન્ને મોબાઇલ નંબરના લોકેશનની ખબર પડે છે એટલે કિશન ત્યાં તપાસ કરવા જાય છે. કિશનને મોબાઇલ નંબરનું લોકેશન કઇ જગ્યાનું મળે છે ...Read Moreત્યાં જઇ કિશનને શુ જાણવા મળે છે આ બધુ જાણવા માટે આ પ્રકરણ વાચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશનને જે નંબર કવરમાંથી મળેલો તેનું રહસ્ય ખબર પડે છે અને તે આગળ વધે છે ત્યાં તેને ખબર પડે છે કે સિવિલમાંથી સપનાને જે રીપોર્ટસ આપવામાં આવ્યો હતો તે તદન ખોટો છે.એટલે કિશન તે ...Read Moreઆપનાર ડૉક્ટરને મળવા જાય છે.
આ પ્રકરણમાં તમે વાંચશોકે કિશનને પેલી બુક મળે છે અને તેમાંથી લીંક મળે છે.આ લીંક પરથી તેને શું જાણવા મળે છે તેને લીધે કિશન કઇ રીતે આગળ વધે છે કિશન તેનો પીછો કરનાર વ્યક્તિથી કંઇ રીતે છુપાઇને ...Read Moreવધે છે આ બધુજ જાણવા માટે આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન પોરબંદર પાસે આવેલ નીજાનંદ આશ્રમ જાય છે અને ત્યાંથી તે આશ્રમની મુખ્ય ઓફીસ પર ફોન કરે છે અને વાત કરે છે.તેને આ વાતચિતમાંથી કંઇક જાણવા મળે છે અને તેથી તે આ આશ્રમની હરીદ્વાર ...Read Moreઆવેલ મુખ્ય આફીસે જવાનુ નક્કી કરે છે.પણ કિશન પર સતત ચોકી પહેરો રાખેલો છે તેમાં તે કંઇ રીતે હરીદ્વાર જાય છે અને તેના હરીદ્વાર ગયા પછી પાછળથી શુ થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો.
આ પ્રકરણમાં તમે વાચશો કે કિશન નીજાનંદ આશ્રમમાં જાય છે ત્યાં તેને એકદમ નજીકની વ્યક્તિ મળે છે અને પછી એક પછી એક રહસ્યો ઉકેલાતા જાય છે.આ છેલ્લુ પ્રકરણ છે હવે સ્ટોરી પુરી થાય છે.અહી બધાજ રહ્સ્યો ઉકેલાઇ જશે.