રોડ નાં ખાડા ફાયદાકારક છે

(16)
  • 4.2k
  • 2
  • 1.1k

મોન્સુન પ્લાન ફેલ નથી આ તો એક તમારી તંદુરસ્તીમાટે નો કોન્સેપ્ટ છે દર વખતે મીડિયા મચી પડે છે કે તંત્ર નો મોન્સુન પ્લાન ફેલ આટલા રૂપિયા ખર્ચ્યા તોય રસ્તા તૂટી ગયા , ખાડા પડી ગયા વગેરે વગેરે પણ ખરેખર તો આ બધું તમારા જીવનમાં અત્યંત જરૂરી છે તેથી જ આવી રીતના મોન્સુન પ્લાન અને રોડ રસ્તા ડીઝાઈન કરાય છે જેથી નગર વાસીઓ ની તંદુરસ્તી સારી રહે અને તેમને ફાયદો પહોચે તો તંત્ર નાં આવા પ્લાન થી તમને શું ફાયદા થાય છે એ અમે તમને સમજાવીશું .