હું કેવો લાગું છું

(31)
  • 6.2k
  • 6
  • 999

માણસની કરુણતા શું છે એ દર્શાવતી વાર્તા અહીં પ્રસ્તુત થાય છે.મગરૂરીથી જીવતી, વટથી જીવતી વ્યક્તિ, જ્યારે એકલતામાં સરી પડે ત્યારે શુ્ થાય છે એ દર્શાવતી વાર્તા એટલે હું કેવો લાગું છું માનવીની આંતરિક અને બાહ્ય અવસ્થાનો હ્રદયસ્પર્શી ચિતાર એટલેહું કેવો લાગું છું વાર્તા.