મૃગજળ ની મમત - 16

(99.2k)
  • 7.1k
  • 3
  • 2.5k

નિરાલી કોઈ ગેસ્ટ ને ચાવી આપવાની છે કહીને જાય છે . એ ગેસ્ટ નિસર્ગ છે . જે થોડો સમય ત્યા જ રહે વા નો છે. નિરાલી ના સમજાવ્યા પ્રમાણે અંતરા હવે થોડી પરિસ્થિતિ નોર્મલ થાય એમ વર્તે છે હવે આગળ.