આ મન તો પાગલ છે...ભાગ ૨

(11)
  • 2.9k
  • 3
  • 781

આ મન તો પાગલ છે -ભાગ ૨ ગીત, ગઝલ, લઘુ કાવ્યો નો સંગ્રહ છે.માનવ ભાવના ને સ્પર્શ કરતી ગીત ,ગઝલ અહીં પ્રસુત કર્યાં છે. માની મમતા , કુદરતી સૌંદર્ય, માનવીના મનની વ્યથા નું સંયોજન એટલે : આ મન તો પાગલ છે ભાગ ૨.