અલિશા (Part-6)

(12k)
  • 4.9k
  • 3
  • 2.5k

ડેનીન તું પણ ઈશ્વર સાથે વાત કરી શકે છો. તારે જે જોઇ તે ઈશ્વર પાસે માંગ . તને જરૂર ઈશ્વર આપશે.. સાચે.... !!! અલિશા હુ ઈશ્વર પાસે કોઇ પણ વસ્તુ માંગું એ મને આપશે. હા .! જરુર આપશે પણ ઈશ્વરને ગમે તેવું કામ હોય તો જ હું ઈશ્વર પાસે ઘણા દિવસથી કઇક માંગવા માગું છું પણ મને એ નથી સમજાતુ ઈશ્વર મને હા પાડશે કે ના, એવી તો કઇ વસ્તુ છે જે ઈશ્વર હા કે ના મા જવાબ નથી અપતા