બટાટાની બેસ્ટ વાનગીઓ

(53)
  • 4.6k
  • 10
  • 1.3k

બટાટા એ દરેક ઘરમાં નાના મોટા સૌની પસંદ હોય છે. આજે અહીં બટાટાની વિવિધ પ્રકારની વાનગીઓ આપવામાં આવી છે, જે ટેસ્ટી હોવાની સાથે સાથે નાસ્તા અને શાક માટેનો બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. બટાટાની આ વિવિધ વાનગીઓની સાથે જો કોઇ ચીજ સૌથી સારી રીતે ટેસ્ટ વધારી શકતી હોય તો તે દહીં અને વિવિધ પ્રકારની ચટણી અને સોસ છે. તેની સાથે તમે બટાકાની ચાટ, પરાઠાં, બટાકા વડા, પુરી અને વિવિધ સાદા પણ ટેસ્ટી શાકની મજા માણી શકો છો. આપના માટે બટાટાની બેસ્ટ વાનગીઓ અને નાસ્તા પસંદ કરીને સંકલિત કરી રજૂ કર્યા છે. અને સાથે બટાટા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ પણ છેલ્લે આપી છે. જે બટાટાની વાનગીઓને બેટર બનાવશે એવી આશા છે.