માતૃભારતીના વાચકો માટે મિતલ ઠક્કરનું નામ હવે અજાણ્યું નથી. તેમની રસોઇ ટીપ્સ અને બ્યુટી ટીપ્સ બુક્સને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અને વિવિધ વાનગીઓની અલગ-અલગ બુકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. વાનગીઓની રીત સાથે તેના વિશે આરોગ્યલક્ષી માહિતી પણ ઉપયોગી બની રહે છે. હવે તેમની પહેલી નવલકથા મોનિકા આગામી શરૂ થઇ છે. દિયર-ભાભીના સંબંધ પર આધારિત આ નવલકથા મોનિકા ની વિશેષતા એ છે કે તેમાં રહસ્ય અને રોમાંચ પણ વાચકો અનુભવી રહ્યા છે. અને સતત બીજા પ્રકરણનો સતત ઇંતજાર રહે છે. મોનિકા પરણીને સાસરીમાં જાય છે ત્યારે એ પરિવારના સભ્યો ખાસ કરીને દિયર સાથેના સંબંધને કેન્દ્રમાં રાખીને આ વાર્તા રચવામાં આવી છે. મોનિકા નવલકથાનો અંત ચોંકાવનારો હશે એટલે એકપણ પ્રકરણ ચૂકવા જેવું નથી. માતૃભારતી પર મિતલ ઠક્કરની દરેક ઇબુકને વાચકો પસંદ કરી રહ્યા છે. અને ટોપ લેખકોમાં રહે છે.

  • (13)
  • 223
  • (21)
  • 367
  • (82)
  • 645
  • (73)
  • 828
  • (82)
  • 870
  • (85)
  • 825
  • (89)
  • 863
  • (89)
  • 866
  • (98)
  • 888
  • (111)
  • 0.9k
  • (136)
  • 0.9k
  • (44)
  • 823
  • (53)
  • 814
  • (49)
  • 1k
  • (32)
  • 750