માના કે હમ યાર નહિ

(47.6k)
  • 8.5k
  • 4
  • 1.8k

કૉલેજ સમયના બે પ્રેમી પંખીડા આકાશ અને અવની જે આજે અલગ-અલગ માળામાં ગોઠવાય ગયા છે, તે આજે અચાનક જ કૉલેજના 15 વર્ષ પછી એક શોપિંગ મોલમાં મળ્યા.પછી બંને વચ્ચે શું થયું તે જાણવા આગળ વાર્તા વાંચો.