અલિશા (Part-8)

(24)
  • 2.7k
  • 3
  • 1.1k

તું તારી અંદર રહેલી શક્તિને બહાર લાવ. ઈશ્વર દરેકના શરીરમાં તેને મનગમતી વસ્તુંનો ઉત્સાહનો ભંડાર ભરેલો હોય છે, તેને તું બાહર લાવ..ડેનસી ..જયા સુધી તારા શરીરમા આત્મા છે ત્યાં સુધી ગરીબો માટે તું કામ કરજે. ડેનસી તું તારા જીવનમાં યાદ રાખજે તું એક ઈશ્વરની પુત્રી છો.