વૃદ્ધાશ્રમ : આપણું પોતાનું ઘર

(58.7k)
  • 9.9k
  • 3
  • 2.1k

અમદાવાદથી 16 km દુર હીરાપુર ચોકડી નજીક આવેલા વૃદ્ધાશ્રમની મુલાકાત વખતે થયેલો મારો પોતાનો અનુભવ આપની સાથે શેર કરું છું. તમે વાંચો, સમજો, વિચારો અને ખાસ... જાતે એનાલીસીસ કરો કે દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમમાં વૃધ્ધોની સંખ્યામાં કેમ વધારો થતો જાય છે