અનાથ

(33.7k)
  • 6.8k
  • 1
  • 2.1k

અનાથ એટલે મા બાપ વગરનું, અનાથ દુઃખી હોય એવું આપણે માનીએ છીએ પણ એનાથી પણ વધુ દુઃખી કોણ હોઈ શકે કરુણ રસથી ભરેલ છતાં સુખદ અંત લાવતી આ નવલિકામાં એક યુવાન અનાથની અને એક આધેડ દુઃખી માણસની કહાની મેં વર્ણવી છે.