સુખ - હેપ્પીનેસ (૨)

(22)
  • 4.3k
  • 4
  • 1.1k

એડજસ્ટમેન્ટ - ઘરની બહાર કે ઘરની અંદર કોન્ફ્લીક્ટ હો રહેવાના જ. એ કોન્ફ્લીક્ટ ને પકડી રાખીએ તો જીન્દગી ક્યારેય સુખ ના થાય, પરંતુ આપણે નાનાં નાનાં એડજસ્ટમેન્ટ લેતા શીખીએ તો જીન્દગીની દોડમાં આપણે આરામથી આગળ નીકળી શકીએ છીએ. જિદ્દ છોડી જીન્દગી જીવીએ તો જીવન જીવવાની મઝા પડી જાય. સક્સેસફુલ થવાની એક ચાવી છે - એડજસ્ટમેન્ટ. આખી જિંદગી આપણે સુખ અને સુખજ શોધતા જ હોઈએ છીએ અને ઘણી વાર નજદીકમાંજ હોય પણ આપણે એને પકડી નથી શકતા, કારણ પોતાના ગમા-અણગમા કહો કે ચોઈસ.