બંધન

(44)
  • 3.4k
  • 2
  • 1.2k

બંધ વાર્તામાં એક પરિણીત સ્ત્રી, એક અનાથ યુવક, અને એક ઉચ્ચ કોટિના પતિના જીવનનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. વચ્ચેનો ભાગ કરુણ છે છતાં અંત સુખદ છે. ઈશ્વર કેવી રીતે બંધન નક્કી કરે છે અને માણસ એ બંધન તોડીને ઘૂમી ફરીને ફરી એકવાર કેવી રીતે પાછો આવે છે એનું વર્ણન.